આત્માની અંતિમ ઇચ્છા - અંતિમ Rakesh Thakkar દ્વારા હૉરર વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હૉરર વાર્તાઓ પુસ્તકો આત્માની અંતિમ ઇચ્છા - અંતિમ Aatmani antim ichchha - last part book and story is written by Rakesh Thakkar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aatmani antim ichchha - last part is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. આત્માની અંતિમ ઇચ્છા - અંતિમ Rakesh Thakkar દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ (88) 1.7k 4k આત્માની અંતિમ ઇચ્છા -રાકેશ ઠક્કરપ્રકરણ-૧૬ અંતિમડૉક્ટરે સમય ઓછો હોવાની વાત કરીને એક રીતે ચેતવણી જ આપી હતી. કાવેરીને અને બાળને બચાવવા માટે પરવાનગી માગવામાં આવી રહી હતી. ડોકટર પહેલાં એકને બચાવવાનો વિકલ્પ આપીને પછી બંનેના જીવ પર જોખમ હોવાની ...વધુ વાંચોકરી રહ્યા હતા. લોકેશને થયું કે તે મોડો પડ્યો છે. તેણે લસિકા સાથે સીધો મુકાબલો કરી લેવાની જરૂર હતી. કાવેરી સાથે લસિકા વિશે વાત કરી લીધી હોત તો આજે આ સ્થિતિ ઊભી થઇ ના હોત. પોતે લસિકા સાથેના સંબંધની વાત છુપાવીને મોટી ભૂલ કરી છે. હવે એવો સમય પણ નથી કે કાવેરી સાથે વાત થઇ શકે. પોતાની આ ભૂલ ભારે પડવાની છે. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો આત્માની અંતિમ ઇચ્છા - અંતિમ આત્માની અંતિમ ઇચ્છા - નવલકથા Rakesh Thakkar દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ (1k) 31.2k 66.3k Free Novels by Rakesh Thakkar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ