Duwa book and story is written by Manisha Hathi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Duwa is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. દુવા Manisha Hathi દ્વારા ગુજરાતી પ્રેરક કથા 23.7k 1.8k Downloads 7k Views Writen by Manisha Hathi Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ? " દુવા " ?મુંબઈ એટલે મહાનગરી , ચોમાસાની સિઝન એટલે બરખા રાનીએ પુરા જોશમાં પોતાનો અડ્ડો જમાવ્યો હતો . પુરી બમ્બઈ નગરીમાં કાળા વાદળોનો કહર જામ્યો હતો વીજળીના કડાકા અને ગાજવીજ સાથે વરસાદે પોતાનું સામ્રાજ્ય જમાવ્યું હતું , રસ્તે ચાલતા રાહગીરોની પોતપોતાના સ્થાને પહોંચવાની હોડ રસ્તા પર નજર આવી રહી હતી .એ જ સમયે ઘરેથી પોતાના પિતાનો ફોન આવતા જ ઓફિસનું કામ ફટાફટ સમેટીને શ્રીકાંત હોસ્પિટલ તરફ જવા નીકળ્યો . ......શ્રીકાંત એના માતા-પિતાનું એકનું એક સંતાન હતો . શહેરની મોટી કંપનીનો માલિક , જીવનમાં દરેક રસ્તે ઈમાનદારી અને નીતિનિયમોથી ચાલવાવાળો માણસ , પોતાના સ્ટાફની એક એક વ્યક્તિની કોઈપણ મુસીબતમાં ખડે પગે રહેનારો હતો More Likes This જીવન નું સંતુલન દ્વારા Sanjay Sheth ચાણક્ય vs AI દ્વારા Ashish રાષ્ટ્રીય એકતાનો પડકાર દ્વારા Sanjay Sheth માનવ મન દ્વારા Sanjay Sheth જ્ઞાનની જ્યોત દ્વારા Sanjay Sheth ચીથરા ( પ્રસ્તાવના ) દ્વારા Mansi Desai Shastri પ્રકાશ લાવતી રાજકુમારી દ્વારા Sicret super Star બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા