Laalni raninu aadharcard - 9 book and story is written by Vijay Raval in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Laalni raninu aadharcard - 9 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. લાલની રાણીનું આધારકાર્ડ - 9 Vijay Raval દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 26.8k 2.2k Downloads 5k Views Writen by Vijay Raval Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રકરણ- નવમું/૯પવિત્ર બંધનના પ્રથમ પ્રભાતની પ્રતિક્ષામાં પથારીમાં પડેલી કાચી ઊંઘમાંથી પડખું ફરીને તરુણાએ મોબાઈલમાં નજર કરીને જોયુ તો, માંડ સમય થયો હતો, વહેલી પરોઢનો ૪:૨૫ નો. બાવીસ વર્ષ પર્યંત રાઘવના રૂપમાં તરુણાને એક એવી શખ્સિયતનો સાક્ષાત્કાર થયો હતો કે, જે ખરેખર વિશ્વાસ શબ્દની વિશ્વસનીયતા પર ખરો ઉતર્યો. તરુણાએ પારિવારિક સંબંધોના સંબોધનના માત્ર શબ્દો જ સાંભળ્યા હતા, તેની અનુભૂતિનો અનુભવ ક્યારેય કર્યો નહતો. જિંદગીમાં પહેલી વાર તરુણાને રાઘવના વ્યક્તિત્વમાં તેની મહદ્દઅંશે કુંઠિત અને મૃતપ્રાય થવાં જઈ રહેલી લાગણીમાં સહાનુભુતિની સરવાણીના સંચારની પ્રતીતિનો અહેસાસ થયો. કોઈપણ સ્ત્રીને ભેરું જેવો એક ‘ભાઈ’ હોય, પછી તેને શેનો ભય ? ‘ભાઈ’ શબ્દ જ નિર્ભય કે Novels લાલની રાણીનું આધારકાર્ડ પ્રકરણ – પ્રથમ/૧‘હાય હાય હું તો હાળું એમ સમજતી’તી કે, તારામાં ઉપર ઉપરથી સાધુડાના અને પછી માંહ્યલામાંથી શેતાનના લખણ દરશન દેશે, પણ તું તો લ્યા આખોને આખો... More Likes This સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા