પડદા પાછળના કલાકાર - 4 - કાશ્મિરસિંગ . એક અંધકારયાત્રા : માતૃભૂમિ માટે MILIND MAJMUDAR દ્વારા બાયોગ્રાફી માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો બાયોગ્રાફી પુસ્તકો પડદા પાછળના કલાકાર - 4 - કાશ્મિરસિંગ . એક અંધકારયાત્રા : માતૃભૂમિ માટે Parda Paachhadna Kalakar - 4 book and story is written by MILIND MAJMUDAR in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Parda Paachhadna Kalakar - 4 is also popular in Biography in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. પડદા પાછળના કલાકાર - 4 - કાશ્મિરસિંગ . એક અંધકારયાત્રા : માતૃભૂમિ માટે MILIND MAJMUDAR દ્વારા ગુજરાતી બાયોગ્રાફી 1.7k 4.6k કાશ્મિરસિંગ અંધકારયાત્રા : માતૃભૂમિ માટે 2008, વાઘા અટારી બોર્ડર. લાહોર 28 કિલોમીટર અને અમૃતસર 27 કિલોમીટર. રેડક્લિફ નામના અંગ્રેજ ઓફિસરે 1947માં દોરેલી સરહદરેખા આ બંને ગામોની મધ્યમાંથી પસાર થાય છે. હૈયેહૈયું ભીંસાય એટલી જનમેદની હાજર છે. 'વંદેમાતરમ ' ...વધુ વાંચો'ભારતમાતાકી જય' ના નારાથી વાતાવરણ ગુંજી રહ્યું છે.ત્યાં હાજર લશ્કરના જવાનો ટોળાને નિયંત્રિત કરી રહ્યા છે. પાર્કિંગ એરિયા નાના-મોટા વાહનો થી ભરાઈ ગયો છે. દરેક વખતે સૂર્યાસ્ત સમયે ‘બિટિંગ રિટ્રીટ’ તરીકે ઓળખાતી પરેડ અહીંનું પ્રમુખ આકર્ષણ છે.૧૯૬૫થી નિયમિત રીતે ચાલી આવતી આ પરેડમાં બંને દેશના સૈનિકો ‘ગુસ માર્ચિન્ગ’ તરીકે ઓળખાતી કવાયત કરે છે. જેમાં તેઓ પોતાના બંને પગ માથા સુધી ઊંચા લાવે છે. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો પડદા પાછળના કલાકાર - 4 - કાશ્મિરસિંગ . એક અંધકારયાત્રા : માતૃભૂમિ માટે પડદા પાછળના કલાકાર - નવલકથા MILIND MAJMUDAR દ્વારા ગુજરાતી બાયોગ્રાફી (38) 9.7k 28k Free Novels by MILIND MAJMUDAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ