પડદા પાછળના કલાકાર - ૩ MILIND MAJMUDAR દ્વારા બાયોગ્રાફી માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો બાયોગ્રાફી પુસ્તકો પડદા પાછળના કલાકાર - ૩ Parda Paachhadna Kalakar - 3 book and story is written by MILIND MAJMUDAR in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Parda Paachhadna Kalakar - 3 is also popular in Biography in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. પડદા પાછળના કલાકાર - ૩ MILIND MAJMUDAR દ્વારા ગુજરાતી બાયોગ્રાફી 1.5k 5.5k રંગમંચથી કારાગાર સુધી: રવિન્દ્ર કૌશિકશ્રી ગંગાનગર રાજસ્થાન મરુભૂમિથી ઘેરાયેલા આ નગરના ટાઉનહૉલમાં કોઈકનાટક ચાલી રહ્યું હતું. ચીનના લશ્કરના હાથે જીવિત પકડાયેલા એક ભારતીય મેજર કોઈ પણ ગુપ્ત બાતમી આપવાનો સાફ ઇન્કાર કરી દે છે.કલાકારની સંવાદ બોલવાની છતાં તથા ...વધુ વાંચોપ્રેક્ષકોને સ્પર્શી જાય છે.( અભિનયમાં ગળાડૂબ એ કલાકારને કદાચ કલ્પના પણ નહોતી કે રંગમંચ પર રજુ કરેલો એ પ્રસન્ગ લગભગ એ જ સ્વરૂપે એની જિંદગીમાં પણ આવશે) સભાગૃહ ચિક્કાર હતું.થોડા વર્ષો પૂર્વે ખેલાયેલો ભારતચીનનો રણસંગ્રામ હજી સહુના સ્મૃતિપટ પાર તાજો હતો.મર્યાદિત પુરવઠા અને અમર્યાદિત જોશ સાથે ખેલાયેલો એ જંગ પ્રેક્ષકોની આંખો ભીની કરવા માટે પૂરતો હતો.દર્શકો જયારે કલા અને કલાકારો સાથે તાદાત્મ્ય ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો પડદા પાછળના કલાકાર - ૩ પડદા પાછળના કલાકાર - નવલકથા MILIND MAJMUDAR દ્વારા ગુજરાતી બાયોગ્રાફી (38) 9.6k 27.8k Free Novels by MILIND MAJMUDAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ