જોકર – સ્ટૉરી એક લુઝરની – 56 Mehul Mer દ્વારા ક્લાસિક નવલકથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ક્લાસિક નવલકથાઓ પુસ્તકો જોકર – સ્ટૉરી એક લુઝરની – 56 જોકર – સ્ટૉરી એક લુઝરની – 56 Mehul Mer દ્વારા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ (65) 1.4k 5k જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 56 લેખક – મેર મેહુલ મારી પાછળ વિક્રમ દેસાઈના માણસો પડ્યા હતા.તેઓ મને દોડતા જોઈ ગયાં હતાં.મારી પાસે હાલ છુપાવા સિવાય કોઈ રસ્તો નહોતો કારણ કે હું એકલો હતો ...વધુ વાંચોએ આઠ-દસ લોકો.થોડે દુર જતાં મને ડાબી બાજુ બાવળની વાડ દેખાઇ.ત્યાંથી ખેતરમાં એક રસ્તો જતો હતો.હું ખેતરોમાં જ મોટો થયો હતો.આ ખેડેલા ખેતરમાં હું પવનવેગે દોડતો હતો જ્યારે પેલાં લોકો મહામહેનતે ચાલી શકતાં હતાં. ખેતર પૂરું થયું એટલે મેં તે લોકોને પાછળ રાખી દીધાં હતાં.એ ખેતરની વાડ ઓળંગીને હું બીજા ખેતરમાં પહોંચી ગયો.ત્યાં કુવા પાસે એક ઓરડી હતી.હું એ ઓરડીમાં જઈને ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો જોકર – સ્ટૉરી એક લુઝરની – 56 જૉકર - નવલકથા Mehul Mer દ્વારા ગુજરાતી - ક્લાસિક નવલકથાઓ (5.3k) 131.1k 340.6k Free Novels by Mehul Mer બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Mehul Mer અનુસરો