યોગ-વિયોગ - 35 Kajal Oza Vaidya દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો સામાજિક વાર્તાઓ પુસ્તકો યોગ-વિયોગ - 35 યોગ-વિયોગ - 35 Kajal Oza Vaidya દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ (341) 11k 18.5k યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૩૫ વસુમાને જોતાં જ એ સોફામાંથી ઊઠીને એમના તરફ દોડી. વસુમા કંઈ સમજે એ પહેલાં એમને ભેટીને એણે મોટી પોક મૂકી, ‘‘માઆઆઆઆ....’’ ‘‘જાનકી, વૈભવીને પાણી આપજો.’’ વસુમાનો અવાજ આશ્ચર્યજનક રીતે સ્વસ્થ અને સંયત હતો, ...વધુ વાંચોવાતનો ઉકેલ નહીં આવે. બેસો વૈભવી, આપણે વાત કરીએ.’’ ‘‘મા...’’ વૈભવીનું રડવાનું હજુ ચાલુ જ હતું. સૂર્યકાંતને ખૂબ નવાઈ લાગી હતી આ આખીયે પરિસ્થિતિ જોઈને. ‘‘રોજેરોજ આ અને આવા કેટલા પ્રશ્નોમાંથી પસાર થઈ હશે મારી વસુ !’’ એમને વિચાર આવી ગયો, ‘‘એક પુરુષ ઘરમાં નથી હોતો ત્યારે એક મા ઉપર કેટલી બધી જવાબદારી આવી પડતી હોય છે. ચાર-ચાર સંતાનોને અને ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો યોગ-વિયોગ - 35 યોગ વિયોગ - નવલકથા Kajal Oza Vaidya દ્વારા ગુજરાતી - સામાજિક વાર્તાઓ (27.2k) 949.7k 1.7m Free Novels by Kajal Oza Vaidya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Kajal Oza Vaidya અનુસરો