positive breakup book and story is written by ઊર્મિ ભટ્ટ.. આસ્માકમ in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. positive breakup is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. પોઝિટિવ બ્રેક-અપ Urmi Bhatt દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 14.9k 1.4k Downloads 5k Views Writen by Urmi Bhatt Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન Positive Breakupબ્રેકઅપ છેસંબંધોનું ,લાગણીઓભીની ભીની છેકાવ્યા શું કરે છે? તારી સાથે વાત? ઔપચારિકતાથી શરૂ થતો દિવસ એકબીજાને યાદ કરીને પૂરો થતો કાવ્યા અને રિધમનો.કાવ્યા જોશી અને રિધમ શાહનો..બ્રાહ્મણ અને વાણિયો એક પાટલે ના બેસે એ વાતને આ બંનેએ ખોટી સાબિત કરી હતી.અલગ શહેરમાં રહેતા બે જીગરજાન મિત્રો .પણ અહીં વાત સ્રી- પુરૂષની મૈત્રીની હતી છતાં જીગરજાન શબ્દો વાપર્યો છે.ખૂબ જ નજીકના મિત્રો..સવાર "ગુડ મોર્નિંગ" ના મેસેજથી થતી અને સાંજ એકબીજાના ફરિયાદ નિવારણથી.કાવ્યા સાથે વાત ના થાય તો રિધમ સાંજે ગુસ્સો કરતો.અને એ વખતે કાવ્યા ખૂબ જ proud ફિલ કરતી More Likes This તારામાં હું દ્વારા Rupen Patel પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 1 દ્વારા Niyati Kapadia Nirjhar राधा का संगम - प्रकरण 10 દ્વારા Ramesh Desai સમી સાંજનો સંગાથ દ્વારા Payal Chavda Palodara પ્રથમ મુલાકાત દ્વારા Payal Chavda Palodara પ્રેમ કે દોસ્તી ? - 1 દ્વારા Yaksh Joshi જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 1 દ્વારા Upasana Mehta બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા