મરમેઇડ Pritee Shah દ્વારા કાલ્પનિક-વિજ્ઞાન માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો કાલ્પનિક-વિજ્ઞાન પુસ્તકો મરમેઇડ Mermaid book and story is written by Pritee Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Mermaid is also popular in Science-Fiction in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. મરમેઇડ Pritee Shah દ્વારા ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન (13) 904 2.9k વાત એ સમય ની છે જયારે વિજ્ઞાન અને ટેકનોલોજી એ આ દુનિયા માં પગપેસારો નહોતો કર્યો. મુનારોબેટ એક અદ્ભુત નજારો. દરિયા થી લગભગ બે કિલોમીટર દૂર વડિયાર નામે એક ગામ. એની વસ્તી લગભગ માંડ પચીસેક ઘર ની.પણ ...વધુ વાંચોખૂબ જ રળિયામણું અને મનોહર હતું એમાં એક દિવાકર નામનો યુવાન રહેતો હતો. "બેટા ઉઠ, કેટલા વાગ્યા? આજે તારે જવું નથી લાગતું." "ના, માં બસ આ ઉઠ્યો" કહેતા દિવાકર ઉઠ્યો. છ ફૂટ ની ઊંચાઈ,બહુ ગોરો નહિ એવો બદામી વાન, તેજસ્વી ચહેરો. ફટાફટ કામ પરવારી દિવાકર માં ને પગે લાગી નીકળી પડ્યો દરિયા ની સેર કરવા....તમને થતું ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો મરમેઇડ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ