ટીચર સ્ટુડન્ટ્સ ની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 29 Davda Kishan દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો ટીચર સ્ટુડન્ટ્સ ની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 29 ટીચર સ્ટુડન્ટ્સ ની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 29 Davda Kishan દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 770 3.2k આજનો વિદ્યાર્થી કેવો છે? આજનો વિદ્યાર્થી આ વ્યાખ્યા લઈને જીવી રહ્યો છે. कमप्युटरचेष्टा आईफोनध्यानं सूर्यवंशीनिद्रा तथैव च सदाफेशनेबल अंग्रेजीभाषी विद्यार्थी पंचलक्षणम આજનો વિદ્યાર્થી કમપ્યુટર પર મંડ્યો રહે, આઈ ફોનનું ધ્યાન ધરે, ...વધુ વાંચોઉગે પછી ઉઠે, ટાપટીપમાં (ફેશનનો ફરિશ્તો) અને અંગ્રેજીમાં ગોટપીટ કરે તે તેનાં પાંચ લક્ષણ. ૨૧મી સદીમાં કમપ્યુટર વગર ન ચાલે એ હકિકત છે. તેથી કમપ્યુટરની આવડત કેળવવી અને મગજને ગિરવે મૂકવું એવું તો નથી. તેનામાં સારા નગરિકની ભાવના હોવી જરૂરી છે. એક આદર્શ વિધાર્થીએ પોતાના શિક્ષક ને સંપૂણ સમર્પિત થવુ પડશે. હમેશા નવુ જ્ઞાન મેળવવાની વિધાર્થીએ જીજ્ઞાશા જ શિક્ષક ને પોતાનો જ્ઞાન રૂપી ખજાનો લુટાવવાની ફરજ પાડશે. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ટીચર સ્ટુડન્ટ્સ ની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 29 ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - નવલકથા Davda Kishan દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (82) 35.4k 100.7k Free Novels by Davda Kishan બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Davda Kishan અનુસરો