અનોખું લગ્ન - 1 Meera દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો નવલકથા પ્રકરણ પુસ્તકો અનોખું લગ્ન - 1 અનોખું લગ્ન - 1 Meera દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ (21) 1.1k 2k "લગ્ન ની સાંજ" એ દિવસે સવાર થી જ ઘર માં ચહલ - પહલ હતી. ઘર નાં બધાં સદસ્યો કોઈ ને કોઈ કામ માં પરોવાયેલા હતાં. કોઈ મહેમાનો માટે રહેવાની વ્યવસ્થા કરતું હતું, તો કોઈ એમના જમવાની , કોઈ ...વધુ વાંચોની વિધિ માટે ના સામાન ની લિસ્ટ બનાવવામાં વ્યસ્ત હતું , વળી નાના બાળકો આંગણા માં લીલાછમ લીમડા ના છાંયે એમની જ મસ્તી માં વ્યસ્ત હતાં. કેટલાક વડીલો એ જ લીમડા ના છાંયે ખાટલો પાથરી બેઠા - બેઠા અહીં - તહીં ની વાતો કરતા હતા. એટલે વાત એમ હતી કે બીજા દિવસે મીરલ ના ફોઈ ની છોકરી ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો અનોખું લગ્ન - નવલકથા Meera દ્વારા ગુજરાતી - નવલકથા પ્રકરણ (249) 7.3k 13.7k Free Novels by Meera બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી कुछ भी Meera અનુસરો