આત્માની અંતિમ ઇચ્છા - ૬ Rakesh Thakkar દ્વારા હૉરર વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ

આત્માની અંતિમ ઇચ્છા - ૬

Rakesh Thakkar માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ

આત્માની અંતિમ ઇચ્છા-રાકેશ ઠક્કરપ્રકરણ-૬લસિકાના મરણની નોંધ ગ્રામ પંચાયત કચેરીમાં જોવા ના મળી એટલે લોકેશની ચિંતા વધી ગઇ હતી. લસિકાના મૃત્યુ વિશે ક્યાંથી માહિતી મેળવવી એ તેને સૂઝતું ન હતું. અચાનક તેને વિચાર આવ્યો કે એ સમયનું અખબાર જોવું જોઇએ. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો