જોકર – સ્ટૉરી એક લુઝરની – 39 Mehul Mer દ્વારા ક્લાસિક નવલકથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ક્લાસિક નવલકથાઓ પુસ્તકો જોકર – સ્ટૉરી એક લુઝરની – 39 જોકર – સ્ટૉરી એક લુઝરની – 39 Mehul Mer દ્વારા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ (73) 1.7k 4.8k જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 39 લેખક – મેર મેહુલ મેં એક વ્યક્તિને બંદી બનાવ્યો હતો.આ વ્યક્તિ પાસેથી મારે ઘણીબધી માહિતી મેળવવાની હતી.મેં તેના મોંઢા પર પાણી નાખ્યું એટલે એ આંખો ખોલી.મેં તેનાં ...વધુ વાંચોડૂચો કાઢ્યો. “કોણ છે તું?”મારાં ચહેરા પર રહેલાં મુખોટાંને જોઈ તેણે પૂછ્યું, “શું છે આ બધું?” “જોકર”મેં વટથી કહ્યું, “તારી જેવાને યમરાજ સુધી પહોંચાડવાનો કોન્ટ્રકટ લીધો છે મેં” “પણ મેં તારું શું બગાડ્યું છે?”તેણે ભય મિશ્રિત અવાજે પૂછ્યું.મેં બેગમાંથી લેપટોપ કાઢ્યું.હું જે હોટેલમાં આવ્યો હતો તેનાં કસ્ટમરના લિસ્ટમાં જઈ આ વ્યક્તિનો ડેટા તપાસ્યો. “આજ સુધી સત્યવીશ છોકરી સાથે સૂતેલો છે તું”મેં કહ્યું, ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો જોકર – સ્ટૉરી એક લુઝરની – 39 જૉકર - નવલકથા Mehul Mer દ્વારા ગુજરાતી - ક્લાસિક નવલકથાઓ (5.3k) 130.4k 339.5k Free Novels by Mehul Mer બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Mehul Mer અનુસરો