ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 7 Davda Kishan દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 7 ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 7 Davda Kishan દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 1k 3k નવમાસિક પરીક્ષા સરસ રીતે પૂર્ણ થઈ હતી, હવે પરિણામ આવવવાનું હતું, પણ આ વખતેનું પરિણામ ધાર્યા કરતા વિરુદ્ધનું હતું. પરિણામ સાથે આ વખતે શાળામાં વાલી મીટીંગનું પણ આયોજન કરાયું હતું. બધા જ વિદ્યાર્થીઓ પોતાનું ...વધુ વાંચોજાણવા ખુબ જ ઉત્સાહિત હતા. સાથે તમામ વાલીઓ પણ ચિંતામાં હતા. અક્ષર, ઓમ અને દીપ બી-1 ગ્રેડથી પાસ થયા હતા. કિશન, કાજલ, અમિત, મનાલી અને નયન બી-2 ગ્રેડથી પાસ થયા હતા. આ વખતે પ્રિયાએ એ-1 ગ્રેડ મેળવી પોતાની ગણતરી ટોપ માં કરાવી હતી. જ્યારે ધારાને એ-2 ગ્રેડ મળ્યો. વાલી મીટીંગમાં બધા શિક્ષકો સાથે જરૂરી ચર્ચાઓ કરી અને આ વખતે નબળું પરિણામ મેળવનાર ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 7 ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - નવલકથા Davda Kishan દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (83) 40.9k 109.9k Free Novels by Davda Kishan બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Davda Kishan અનુસરો