Aryariddhi - 55 book and story is written by Avichal Panchal in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aryariddhi - 55 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. આર્યરિધ્ધી - ૫૫ અવિચલ પંચાલ દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 37.6k 1.6k Downloads 3.9k Views Writen by અવિચલ પંચાલ Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન Aryriddhi - 58આખરે તે દિવસ પણ આવી ગયો જ્યારે આર્યવર્મન ક્રિસ્ટલના ગર્ભમાં રહેલા રિદ્ધિના બાળકનું ડીએનએ સેમ્પલ લઈ શકે. તે દિવસે સવારે આર્યવર્મને બધાને ફોનમાં ગ્રૂપ મેસેજ કરીને લેબમાં આવવા માટે કહ્યું એટલે બધા 10 મિનિટ માં લેબમાં આવી ગયા. ત્યારબાદ આર્યવર્મને રાજવર્ધનને સિરમનો ફોર્મ્યુલા ફરીથી તૈયાર કરવા માટે કહ્યું અને તેણે પોતે ક્રિસ્ટલને બેડ પર સૂઈ જવા માટે કહ્યું. મેઘના અને રાજવર્ધન નિધિએ શોધેલી અલ્ગોરિધમ પ્રોગ્રામમાં સિરમનો ફોર્મ્યુલા ફરીથી બનાવવા લાગ્યા. મેઘના અને રાજવર્ધન એ ઝડપથી સિરમને બનાવવાની બધી કામગીરી પૂરી કરી દીધી. અને સિરમના ચાર ડોઝ પણ તૈયાર કરી દીધા. હવે તેમાં ફક્ત ડીએનએ સેમ્પલ જ ઉમેરવાનું બાકી રહેતું હતું. Novels આર્યરિધ્ધી મિત્રો આ મારી પહેલી વાર્તા છે આશા રાખું છું કે આ વાર્તા તમને ગમશે. More Likes This પ્રેમ કરારમાં નહતો - 1 દ્વારા Maya એક કિનારા વાળી નદી દ્વારા Kirit Rathod સંબંધની પરંપરા - 22 દ્વારા Dr.Sarita વરસાદની સફર - ભાગ 1 દ્વારા Aloka Patel 11 ટાસ્ક્સ - Chapter 3 દ્વારા Niyati Kapadia Nirjhar School અને Friends - 1 દ્વારા Praatikshaa પ્રેમના રીસામણા દ્વારા Payal Chavda Palodara બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા