અપેક્ષા Khushi Trivedi દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો સામાજિક વાર્તાઓ પુસ્તકો અપેક્ષા અપેક્ષા Khushi Trivedi દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 104 484 આપણે દુનિયામાં જે કંઇ પણ કરી રહ્યા છીએ, પછી ભલે તે આપણી ફરજ હોય કે જવાબદારી, પણ આપણે તેમાં પણ આપણી "અપેક્ષા" ઉમેરીએ છીએ.આપણે અપેક્ષાઓ પૂરી કરવા માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ.જે માનસિક શાંતિ લાવતું નથી. કામ કરતી વખતે ...વધુ વાંચોરાખવાની એક વાત એ છે કે કાર્યમાં તમારી અપેક્ષાઓ ઉમેરવી નહીં.ઘણી વખત આપણ ને ખબર જ હોય છે કે આમનું ગમે તેટલું કરીશ પણ આ મારી ઉપેક્ષા જ કરશે છતાં આપણે આપણું કામ કરતું રહેવાનું કમૉ કમૉ નું કામ કરે છે.અપેક્ષા રાખવાથી જીવન જીવવાની મજા ઓછી થાય છે. જ્યારે આશ્ચર્ય જીવનનો આનંદ વધારે છે, તેથી અપેક્ષા ઓછી રાખો. આપણે હંમેશાં ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી कुछ भी Khushi Trivedi અનુસરો