Dill Prem no dariyo che - 32 book and story is written by Nicky Tarsariya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dill Prem no dariyo che - 32 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. દિલ પ્રેમનો દરિયો છે - 32 Nicky@tk દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 33k 3k Downloads 5.7k Views Writen by Nicky@tk Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન બહાર નીકળતા જ પરીને મિડિયા વાળાએ ઘેરી લીધી. ના વિચાર્યા હોય તેવા સવાલોનો વરસાદ તેના પર વરસી રહયો હતો ને તે ખામોશ બની ખાલી જોઈ રહી હતી. તેને અહીંથી બહાર જવું હતું પણ મિડિયા વાળા તેનો પીછો છોડતા ના હતા. પાછળથી ઈશાન આવ્યોને પરીને મિડિયા વાળાથી બચાવી બહાર લઇ ગયો. " ઇશાન, આ બધું શું થ્ઈ રહયું છે...મને તો કંઈ જ સમજાતું નથી." તેની આંખો તે શબ્દો સાથે જ રડી પડી. તેના લાગણીભીના હૈયામાં દબાઈ રહેલા શબ્દો બિહાર આવી રહયા હતા ને તે ઈશાનને હક કરી જોરશોરથી રડી રહી હતી. "પરી, જે થવાનું હતું તે થઈ ગયું. હવે આમ રડવાથી શું થશે....?" Novels દિલ પ્રેમનો દરિયો છે પ્રસ્તાવના પ્રેમની એક નવી દુનિયા, એક નવો અહેસાસ, ધડકતા દિલનું મળવું ને ફરી કોઈ પણ સમયે વિખરાઈ જવું. આ બધું જ એક નોર્મલ કાહાનીમાં હોય છે. કોઈ કોલેજમાં... More Likes This પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા