આત્માનો પુનર્જન્મ - 3 Rakesh Thakkar દ્વારા હૉરર વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હૉરર વાર્તાઓ પુસ્તકો આત્માનો પુનર્જન્મ - 3 Aatmano Punrjanm - 3 book and story is written by Rakesh Thakkar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aatmano Punrjanm - 3 is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. આત્માનો પુનર્જન્મ - 3 Rakesh Thakkar દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ (61) 3k 5.1k આત્માનો પુનર્જન્મ -રાકેશ ઠક્કર પ્રકરણ-૩ તારિકાએ આંખ ખોલી ત્યારે તે હવેલીના નીચેના ખુલ્લા ભાગમાં એક કાથીના ખાટલામાં કંતાન પર સૂતેલી હાલતમાં હતી. તેણે આંખો ખોલી ત્યારે તેની નજર ઉપરના ભાગે હતી. ત્યાં લાકડા પર એક કાળી બિલાડી બેઠી હતી. ...વધુ વાંચોપોતાની સામે જોતી જોઇને બિલાડીની આંખ ચમકી અને તે 'મ્યાઉં..." કરતી ઉપરથી કૂદી. તારિકાએ બંને હાથથી ખાટલાને પકડી આંખો મીંચી દીધી. બિલાડી પલકવારમાં નીચે પડી ક્યાંક સરકી ગઇ. તારિકાએ આંખ ખોલી તો ઉપરની તરફ કંઇ ન હતું. તેણે આસપાસમાં નજર નાખી. કોઇ દેખાતું ન હતું. તેણે યાદ કર્યું. પોતે પ્રો.આદિત્યના રૂમમાં ગઇ એ પછી ત્યાંનો માહોલ જોઇ ગભરાઇ ગઇ હતી. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો આત્માનો પુનર્જન્મ - 3 આત્માનો પુનર્જન્મ - નવલકથા Rakesh Thakkar દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ (348) 15.7k 24.6k Free Novels by Rakesh Thakkar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ