call center - 3 book and story is written by kalpesh diyora in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. call center - 3 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. કોલ સેન્ટર(ભાગ-૩) kalpesh diyora દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 131.3k 8.3k Downloads 13.5k Views Writen by kalpesh diyora Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આજ ફરી સમોસા! વાઇરસ તું બાજુવાળાના સમોસા લાવાનું બંધ કરી દે.એ નહિ થાય અનુપમ સર.એ થકી તો મારે કવિતાને મળવાનું થાય છે.જેવા હોઈ તેવા સમોસા ખાય લેવાના બાકી સમોસા તો એ જ દુકાન પરથી આવશે.***************************આજે વિશાલ સર હતા નહિ એટલે કામ પણ એટલું બધું ન હતું. વિશાલ સર હાજર હોઈ તો એક પછી એક ક્સ્ટમરના ફોન શરૂ જ હોઈ.ચાલ અનુપમ આજે આપણે બહાર ગાર્ડનમાં બેસવા જઈએ કામનો બોજ પણ આજ ઓછો છે.તમે બંને એકલા જશો અમને બંનેને સાથે નહિ લઇ જાવ.અમે ક્યાં તમને ના પાડી ચાલો એક સાથે જઈએ.અનુપમ સર મારે થોડું કામ છે.પાંચ મિનિટ પછી જઈએ તો?હા,કેમ નહીં પલવી Novels કોલ સેન્ટર મેડીકોલ કોલ સેન્ટર મુંબઈ સવારે ૯:૩૦ હેલો સર ગુડ મોર્નિંગ હું પલવી,આપ કહેશો કે હું તમારી શું મદદ કરી શકું?.હા,મેડમ તમારા સ્ટોર પર કોઈ એવી વસ્તું છે કે... More Likes This 11 ટાસ્ક્સ - Chapter 3 દ્વારા Niyati Kapadia Nirjhar School અને Friends - 1 દ્વારા Praatikshaa પ્રેમના રીસામણા દ્વારા Payal Chavda Palodara અધુરો પ્રેમ દ્વારા Rupen Patel પહેલો પ્રેમ એહસાસ - 1 દ્વારા Maya તારામાં હું દ્વારા Rupen Patel પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 1 દ્વારા Niyati Kapadia Nirjhar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા