gharelu hinsa book and story is written by પ્રકાશસુમેસરા_ પ્રિત્તમ in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. gharelu hinsa is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ઘરેલૂ હિંસા પ્રકાશસુમેસરા_ પ્રિત્તમ દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 3.7k 2.8k Downloads 9.7k Views Writen by પ્રકાશસુમેસરા_ પ્રિત્તમ Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મહેશ અને નિમિષાના લગ્નને 7 વર્ષે પુરા થઈ ચૂક્યા હતા. તેમને રાજકુમાર જેવો 3 વર્ષનું બાળક પણ હતું. પણ ખબર નહી કેમ 7 વર્ષેમાં ઘણીવાર બંને વચ્ચે અનબન ચાલ્યા કરતી. સંબંધોમાં ક્યારેક ના સમજે ઝગડા થાય પણ એક બીજાની સમજણથી એ ઉકેલાઈ પણ જાય. મહેશ અને નિમિષાના લવ મેરેજ હતા. પેહલા એક વર્ષે સુધી બંને વચ્ચે બરાબર જ ચાલતું. બંને એકબીજા થી ખુશ હતા. મહેશ હંમેશા નિમિષાને ખુશ કરવાની કોશિશ કર્યા કરતો. પણ હવે મહેશ બદલાઈ ચૂક્યો હતો. કદાચ હવે પોતે કમાવવા જઉં પડે છે એટલે બદલાઈ ગયો હશે. મહેશએ, પેહલા કોલેજ સમયમાં કોઈ દિવસ કોઈ કામ કરેલું જ નહીં. More Likes This વાળની દુકાને વહેમનું વાવાઝોડું દ્વારા Munavvar Ali સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને પેપર લીકની ઘટનાઓ દ્વારા Tr Mrs Snehal Rajan Jani 4500નું પેન્ટ અને 1500ની શીખ દ્વારા Munavvar Ali અવાવરુ વાવનો અતીત - 1 દ્વારા Ashoksinh jadeja સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 2 દ્વારા AKHIL KUMAR ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 2 દ્વારા Hardik Galiya પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 5 દ્વારા Ashish બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા