વિવિધ જાતના પરોઠા Pandya Rimple દ્વારા રેસીપી માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો રેસીપી પુસ્તકો વિવિધ જાતના પરોઠા વિવિધ જાતના પરોઠા Pandya Rimple દ્વારા ગુજરાતી રેસીપી (16) 2.2k 8.4k *બટેટા ની ચીપ્સના શાક ના પરોઠા*સામગ્રીબટેટાઘઉં ની કણકચીઝતેલબટરમરચું પાઉડરહળદર પાઉડરધાણા પાઉડરનમકસૌ પ્રથમ બટેટા ની ચીપ્સસનુ શાાક સામાન્ય રીતે બનાવી લો.તેને ઠંડું કરી લો.ઘઉં ની તૈયાર કણક માંથી એક સરખા રોટલી ના બે પડ વણી લો.હવે એક પડ પર શાાકનુું ...વધુ વાંચોલગાવી દો.તેના પર ચીઝ ખમણી લો.ત્યારબાદ બીજા પડ ને ઉપર લગાાાવી દો.બીજુ પડ લગાવતી વખતે કીનારી પર પાણી લગાવવુ.જેથી પરોોઠો વણતી વખતે ખુલી ન જાય.હવે હળવા હાથે વણી લો.ત્યારબાદ નોનસ્્ટીક તવી પર બટર લગાવી શેકી લો.તો તૈયાર છે બટેટા ની ચીપ્સ ના શાક ના પરોઠા.આ પરોઠા તમે દહીં સાથેેેેે સર્વ કરી શકો છો અને બાળકો ને નાસ્તા માં પણ આપી ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વિવિધ જાતના પરોઠા બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Pandya Rimple અનુસરો