ચીઝ ગાર્લિક બોલ્સ, સેવ રોલ, ફ્રુટસલાડ, ચોકલેટ વોલનટ બ્રાઉની Pandya Rimple દ્વારા રેસીપી માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો રેસીપી પુસ્તકો ચીઝ ગાર્લિક બોલ્સ, સેવ રોલ, ફ્રુટસલાડ, ચોકલેટ વોલનટ બ્રાઉની ચીઝ ગાર્લિક બોલ્સ, સેવ રોલ, ફ્રુટસલાડ, ચોકલેટ વોલનટ બ્રાઉની Pandya Rimple દ્વારા ગુજરાતી રેસીપી (13) 1.5k 5.7k ચીઝ ગાર્લિક બોલ્સસામગ્રીબટેટા-૫૦૦ગ્રામઅમેરિકન મકાઈ-૧બાઉલકોરનૅફ્લોર-૧બાઉલટોસનો ભૂક્કો-૧બાઉલગાર્લિક પેસ્ટ,લીલા મરચા બારીક સમારેલા,ચીલી ફ્લેક્સ,નમક,ચીઝ,તેલ તળવા.રીત: સૌ પ્રથમ બટેટા બાફી તેને બરાબર મસળી લેવા.પછી તેમાં મકાઈ,ચીલી ફ્લેક્સ,નમક,ગાર્લિક પેસ્ટ,લીલા મરચા બારીક સમારેલા, અને બે ચમચા કોર્નફ્લોર ઉમેરી મીક્સ કરીલો.આ મિક્સ માથી ગોળો વરે તેટલુ લઈ ...વધુ વાંચોજેવું બનાવી અંદર ચીઝ નો ટુકડો મૂકી બોલ બનાવી લો.આ બોલ ને કોર્નફ્લોર ની સ્લરી મા ડૂબાડી ટોસ ના ભૂક્કા થી કોટ કરી ગરમ તેલ મા તળી લો.અને આ બોલ્સ ને કેચઅપ સાથે સર્વ કરો.તૈયાર છે ગરમા ગરમ ચીઝ ગાર્લિક બોલ્સ.સેવ રોલસામગ્રી,બાફેલા બટેટા,આદુ-મરચા બારીક સમારેલા,કોથમરી, મીઠી સેવ બનાવવાની સેવ,બેસન, મરચું પાઉડર,હળદર પાઉડર,ધાણા પાઉડર, ગરમ મસાલો,નમક, લીંબુ,તેલ તળવા માટે.સૌ પ્રથમ બટેટા ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ચીઝ ગાર્લિક બોલ્સ, સેવ રોલ, ફ્રુટસલાડ, ચોકલેટ વોલનટ બ્રાઉની બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Pandya Rimple અનુસરો