અંગત ડાયરી - ઓપરેશન Kamlesh K Joshi દ્વારા તત્વજ્ઞાન માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો તત્વજ્ઞાન પુસ્તકો અંગત ડાયરી - ઓપરેશન Angat Diary - Operation book and story is written by Kamlesh Joshi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Angat Diary - Operation is also popular in Philosophy in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અંગત ડાયરી - ઓપરેશન Kamlesh K Joshi દ્વારા ગુજરાતી તત્વજ્ઞાન 1.5k 4.5k અંગત ડાયરી ============શીર્ષક : ઓપરેશન લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલઆપણી જિંદગીનો હિસાબ શું?જન્મ્યાં, ભણ્યાં, નોકરીએ લાગ્યાં, પરણ્યાં, હર્યા-ફર્યા, માતા-પિતા બન્યાં, સાસુ-સસરા બન્યાં, રિટાયર્ડ થયાં અને મૃત્યુની પ્રતીક્ષા કરતા બેઠાં. શું લાગે છે પૃથ્વી પર એકડા-બગડા કરવા ...વધુ વાંચોહતાં કે અવયવ-વિસ્તરણ, ઉધાર-જમા, કોસ-સાઈન-કોસેક કરવા કે કમ્પ્યૂટરની ચાપો દાબવા આવ્યા હતા? કે પછી સાયકલ, બસ, મોટર, ટ્રેન અને પ્લેનમાં ફરવા? કે પછી 'ચકલી ઉડે ફરર..'થી 'રામનામ સત્ય હૈ'ની કે પછી ઘોડિયાથી ઠાઠડી સુધી યાત્રા કરવા?પૃથ્વી પર વસતા સાડા સાત અબજ લોકોમાંથી હું તો કદાચ ચારસો-પાંચસો કે હજાર-બારસોને માંડ મળી શકીશ. લગ્ન પ્રસંગે આપણે લગભગ એટલાનું જ લિસ્ટ બનાવીએ છીએ ને? વિચારું ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો અંગત ડાયરી - ઓપરેશન અંગત ડાયરી - નવલકથા Kamlesh K Joshi દ્વારા ગુજરાતી તત્વજ્ઞાન (497) 139.3k 441.6k Free Novels by Kamlesh K Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ