ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૧૫ Rakesh Thakkar દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૧૫

Rakesh Thakkar માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું પંદરમુંઇન્સ્પેક્ટર ઠાકોરને અખબારો વાંચવાની ટેવ હતી. તેમની નજર સ્થાનિક સમાચારો પર વધુ સ્થિર થઇ જતી. વિવિધ વિસ્તારમાં બનતા ગુનાઓ વિશે તે ઝીણવટથી વાંચતા હતા. અને આત્મહત્યાના બનાવ તરફ એમનું ધ્યાન વધારે જતું હતું. આજે એક ...વધુ વાંચો