આ વાર્તામાં અમદાવાદ શહેરની વ્યસ્તતા અને તેની સંસ્કૃતિનું દર્શન થાય છે. અહીં લોકો વ્યસ્ત જીવન જીવે છે, જ્યાં તેમને પોતાને અને પરિવાર માટે સમય નથી અને મહેમાનો માટે પણ નહીં. હોટલોમાં મોંઘા ભોજનનો આનંદ છે, પરંતુ લોકો હજુ પણ પરંપરાગત જગ્યાઓ જેમ કે માણેકચોકના સ્વાદને ભૂલ્યા નથી. હવે, 'ભોલેનાથ ફરસાણ હાઉસ'માં વાત થાય છે, જ્યાં ભોળાકાકા પોતાના ગ્રાહકોને પ્રેમથી અને વધારાના ખમણ સાથે સેવા આપે છે. એક યુવાન, નિશાંત, ભોળાકાકાને મળવા આવે છે, જે સાથે ઊંડા સંબંધ ધરાવે છે. તેઓ વચ્ચે પિતાની તબિયત અને જીવનની વાતો થાય છે, જે આ વાર્તામાં માનવ સંબંધો અને સંસ્કૃતિનો ભાવ દર્શાવે છે. આ વાર્તા લોકોની સહાનુભૂતિ, સંસ્કૃતિ અને પરંપરાના મહત્વને ઉજાગર કરે છે, જે હજી પણ આધુનિકતામાં જીવંત છે. ખાના ખરાબી - 1 Bharat Pansuriya દ્વારા ગુજરાતી વાર્તા 5.2k 1.8k Downloads 4.9k Views Writen by Bharat Pansuriya Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન "અમદાવાદ શહેર એટલે ધમધમતું શહેર" એમ કહેવામાં કાંઈ ખોટું નથી. લોકોની જીવવા માટેની ભાગદોડ અને આ ભાગદોડમાં ભુલાયેલી અમદાવાદની સંસ્કૃતિ "અતિથિ દેવો ભવ !"ની સંસ્કૃતિ. અહીંના લોકો પાસે પોતાને માટે, પરિવાર માટે સમય નથી તો મહેમાનો માટે ક્યાંથી હોય ?. પરંતુ ઝડપી જમાનામાં લોકોને તે બાબતનો જરાય રંજ નથી. કોઈના ઘરે જવાથી જે આગતા-સ્વાગતા નથી મળતી તે હોટલમાં ભવ્ય રીતે મળી રહે છે. તેમની ઈચ્છા મુજબની બધી વાનગીઓ પુરી તકેદારીથી પીરસાઈ છે. તેમની દરકાર એક મોંઘેરા મહેમાન સમાન થાય છે. અને અંતમાં એક મામૂલી છતાં મોંઘી કિંમતનું ફરફરીયું પકડાવાઈ છે. હોટલવાળો લાંબી રકમ મેળવ્યાનો ઓડકાર ખાય છે જ્યારે લાંબુંલચક બિલ ચુકાવનારને ક્યારેક ભૂખ્યા રહી ગયાનો અહેસાસ થાય Novels ખાના ખરાબી "અમદાવાદ શહેર એટલે ધમધમતું શહેર" એમ કહેવામાં કાંઈ ખોટું નથી. લોકોની જીવવા માટેની ભાગદોડ અને આ ભાગદોડમાં ભુલાયેલી અમદાવાદની સંસ્કૃતિ "અતિથિ... More Likes This કોર્પોરેટ ચક્કર - 1 દ્વારા Ankit Maniyar પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા