જોકર - સ્ટૉરી એક લુઝરની - 9 Mer Mehul દ્વારા ક્લાસિક નવલકથાઓ માં ગુજરાતી પીડીએફ

જોકર - સ્ટૉરી એક લુઝરની - 9

Mer Mehul માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ

જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ - 9લેખક - મેર મેહુલ સવારના નવ થયા હતા.ક્રિશાએ અત્યારે પણ જૈનીતને ઘણા કૉલ કર્યા હતા.જૈનીતે એક પણ કૉલ રિસીવ નહોતો કર્યો એટલે ક્રિશા ધૂંધવાઈ હતી.“ક્રિશુ,ચાલ આપણે નીકળીએ છીએ” હસમુખભાઈએ અવાજ આપ્યો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો