Seemani Nadanagi book and story is written by om namah shivay in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Seemani Nadanagi is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સીમાની નાદાનગી Het Bhatt Mahek દ્વારા ગુજરાતી પ્રેરક કથા 17k 1.2k Downloads 3.1k Views Writen by Het Bhatt Mahek Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન એક સુંદર અને નાનકડું રળિયામણું ગામ હતું. તેમાં કોકિલાબેન અને કૈલાશભાઇ નામે પટેલ પતિ પત્ની રહેતા હતાં... કૈલાશભાઈને 100 વિધા ખેતી હતી... સુખી કુંટુંબ હતું. કોકિલાબેન સાથે તેના સાસુ સસરા પણ રહેતા હતાં... લગ્નના પાંચ વર્ષ પછી કોકિલાબેન સારા દિવસો રહ્યા. આખો પરિવાર ખુબ જ આનંદ માં આવી ગયો. ડોક્ટરે કોકિલાબેન ને સંપૂર્ણ આરામ કરવાનું કીધું આથી તેમના સાસુએ ઘરની જવાબદારી લઇ લીધી. ગામ નાનું હોવાથી સારી સારવાર માટે અને ડીલેવરી સમયે કોઈ મુશ્કેલી ના નડે એ અર્થે કોકિલાબેન ને પોતાના પિયર મોકલી દેવામાં આવ્યા. થોડાં સમય પછી કોકિલાબેન ને સારી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા અને ઓપરેશન કરવામાં આવ્યું. More Likes This આનંદનગર : પ્રકરણ ૪૩ દ્વારા Rupen Patel સાથ (એક ઘર, એક જીવન, એક સંબંધ) - 1 દ્વારા Aloka Patel શિક્ષણ જગત - શું રોજિંદા જીવનમાં ગણિત ખરેખર વપરાય છે? દ્વારા Tr Mrs Snehal Rajan Jani બાળપણ છીનવીશ નહીં… પીરસીશ દ્વારા ANKIT J NAKARANI રોકાણ - 1 દ્વારા Aloka Patel મનનો નાસ્તો - ભાગ 1 દ્વારા Er Gopal Saraiya મારી વાત - પ્રસ્તાવના દ્વારા Mansi Desai Shastri બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા