વન્સ અપોન અ ટાઈમ - 159 Aashu Patel દ્વારા બાયોગ્રાફી માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો બાયોગ્રાફી પુસ્તકો વન્સ અપોન અ ટાઈમ - 159 once open a time - 159 book and story is written by Aashu Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. once open a time - 159 is also popular in Biography in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. વન્સ અપોન અ ટાઈમ - 159 Aashu Patel દ્વારા ગુજરાતી બાયોગ્રાફી (48) 2.9k 5.4k વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 159 ફિલ્મ સ્ટાર ગોંવિંદા અને દાઉદની વિડીયો ટેપના વિવાદના પડઘા ભારતભરમાં પડી રહ્યા હતા ત્યારે બીજી બાજુ સીબીઆઈ ચૂપકીદીથી એક ‘ઓપરેશન’ને છેલ્લો ઓપ આપી રહી હતી. સીબીઆઈ દાઉદના એક સમયના સાથી ...વધુ વાંચોકુખ્યાત ખંડણીખોર અબુ સાલેમની પોર્ટુગલથી પ્રત્યાર્પણ દ્વારા ભારત લાવવાની વેતરણમાં પડી હતી. અબુ સાલેમ અને તેની હિરોઈન પ્રેમિકા મોનિકા બેદી 2002માં બનાવટી પાસપોર્ટ રાખવાના આરોપ હેઠળ લિસ્બનમાં (પોર્ટુગલમાં) ઝડપાઈ ગયાં એ પછી તેઓ પોર્ટુગલની જેલમાં હતા અને તેમને ફાંસી નહીં આપવાની શરતે ભારતના હવાલે કરવાની મંજૂરી પોર્ટુગીઝ કોર્ટે આપી દીધી હતી. જોકે એમ છતાં અબુ સાલેમ વિરુદ્ધના કેસના જડબેસલાક પુરાવા ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વન્સ અપોન અ ટાઈમ - 159 વન્સ અપોન અ ટાઈમ - નવલકથા Aashu Patel દ્વારા ગુજરાતી બાયોગ્રાફી (21.9k) 929k 1.3m Free Novels by Aashu Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ