કઠપૂતલી - 31 SABIRKHAN દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો જાસૂસી વાર્તા પુસ્તકો કઠપૂતલી - 31 Kathputali - 31 book and story is written by SABIRKHAN in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kathputali - 31 is also popular in Detective stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. કઠપૂતલી - 31 SABIRKHAN દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા (72) 2.5k 6.3k એક વિસ્ફોટજનક ખબરનો ન્યૂઝચેનલોને જાણે મસાલો મળી ગયો. કઠપુતલી મર્ડરમિસ્ટ્રીની માસ્ટર માઈંડ મળી ગઈ. જોકે ખૂની વિશે વધુ જાણકારી આપવાનો ઉપરથી મનાઈહુકમ હતો. એટલે વધું માહિતી લીક નહોતી કરાઈ.જોકે કઠપૂતલી મર્ડરમિસ્ટ્રીને અંજામ આપવામાં કોઈ યુવતીની ભૂમિકાની વાત જાણી લોકમાનસ ...વધુ વાંચોઆશ્ચર્યનું મોજું ફરી વળેલું.. સાથે-સાથે લીલાધરનું મર્ડર કરી ખૂનીએ પોતાનું ધાર્યું કરી નાખ્યું હતું."કઠપૂતલી મર્ડરમિસ્ટ્રીના માસ્ટર માઇન્ડને પકડવામાં ઇસ્પેક્ટર અભય દેસાઈને મળેલી જબરજસ્ત સફળતા..! આખરે બેલગામ થયેલી સિંહણને બેડીયોમાં જકડી લેવાઈ..!"પબ્લીક ખૂની યુવતીને જોવા બેકાબૂ થઈ હતી. ઈસ્પે. અભયને કોર્ટ સુધી ખૂનીને લઈ જતાં ભારે જહેમત ઉઠાવવી પડી.ન્યૂઝચેનલના રિપોર્ટર ખૂનીના પરાક્રમ માટે જાણે કે એના માનમાં કસીદા પઢી રહ્યાં હતાં. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કઠપૂતલી - 31 કઠપૂતલી - નવલકથા SABIRKHAN દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા (3.9k) 112.4k 206.9k Free Novels by SABIRKHAN બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ