પલક અને નેહલની વાતચીતથી શરૂ થાય છે, જેમાં નેહલ પલકને આકાશને ડિસ્ટર્બ ન કરવાની સલાહ આપે છે. ત્યારબાદ, પલકનો fiancé વીશાલનો ફોન આવે છે, પરંતુ વીશાલે પલકને ધમકાવીને ફોન કાપી દે છે, જેના કારણે પલક દુઃખી થાય છે. પલક, જે એક ખુલ્લા વિચારો वाली છોકરી છે, વીશાલના વર્તનને સહન કરી શકતી નથી અને તે તેને જવાબ આપવા માટે ફોન કરે છે. પલક વીશાલને તેની વાતચીતમાં સ્પષ્ટ કરે છે કે તે અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરવામાં થોડો સમય લે છે અને તેને મજાક ગમતી નથી. વીશાલ, જે પલકની લાગણીઓને સમજતો નથી, મજાકમાં હસે છે, પરંતુ પલક તેને સમજાવે છે કે તેને આવી મજાક પસંદ નથી. પલક પોતાની સ્વતંત્રતા અને લાગણીઓની કદર કરે છે અને વીશાલને સ્પષ્ટ કરે છે કે તેને સમયની જરૂર છે. આ વાર્તા પલકના આત્મવિશ્વાસ અને તેના સંબંધમાં મજબુતીની સ્પષ્ટતા કરે છે. અધુુુરો પ્રેમ - 12 - અગ્નિપથ Gohil Takhubha ,,Shiv,, દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 73.6k 3.6k Downloads 6.3k Views Writen by Gohil Takhubha ,,Shiv,, Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અગ્નિપથ નેહલ આકાશને સમજાવી ને પલકના ઘેર આવી ને પલકને કહ્યું કે હવે તું આકાશની ચિંતા ન કરીશ.એને વાત સમજાઈ ગ્ઈ છે.ને હવે તું વારંવાર એની સામે આવીને એને ડીસ્ટર્બ ના કરીશ.ને તું પણ તારું ધ્યાન રાખજે.એટલું કહી ને બન્ને બહેનપણીઓ જુદી પડે છે.પલક નેહલને જાપા સુધી વળાવી ને પાછી ફરી તરતજ પલકના ફોનની ઘંટડી રણકી...પલકે ફોનમાં જોયું તો એના ફીયાન્સેનો ફોન હતો.થોડીવાર ફોન સામે જોઈ રહીને પછી પલકે આખીર રીંગમા ફોન ઉપાડ્યો. પલકે કહ્યું હાય કેમછો ?પહેલી વખત પલક ફોનમાં વીશાલ જોડે વાત કરી રહી હતી. તેથી થોડી ખચવાટ અનુભવી રહી હતી. વીશાલે કહ્યું કેમ ફોન ઉપાડવામાં આટલી બધી વાર લાગી. Novels અધુુુરો પ્રેમ.. અધુુુરો પ્રેમપલક ખૂબ જ સુંદર અને સુશીલ,આધુનીક જમાનાની એક બહુજ પ્રેમાળ છોકરી છે.કોલેજ કાળ પુરો થતાંજ એને એક કલાસ થ્રી ની પણ ઉમદા સરકારી જોબ મળી ગ્ઈ,હંમ... More Likes This એ દિવસો, એ યાદો.. - પ્રકરણ 1 દ્વારા ANKIT J NAKARANI અધૂરો અધ્યાય : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel પ્રેમનું નેટવર્ક દ્વારા Rupen Patel એક નજર માટે. - 1 દ્વારા JIGAR RAMAVAT લાગણીના રંગો દ્વારા Nayana Viradiya સહિયારા શ્વાસ - અધ્યાય 1 દ્વારા Nayana Viradiya મણિકર્ણિકા: અગ્નિ જે ક્યારેય બુઝાતો નથી - 1 દ્વારા Aloka Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા