કૌશિક અને રેણુકાની પ્રથમ મુલાકાત તેમની ઓફિસમાં થઈ હતી, જ્યાં બંને સોફ્ટવેર એન્જીનીયર હતા. રેણુકા તાજેતરમાં જ નોકરીમાં જોડાઈ હતી, અને કૌશિક એક એપ્લીકેશનમાં ભૂલના નિરાકરણમાં વ્યસ્ત હતો. રેણુકાની મદદથી કૌશિકની સમસ્યા ઉકેલાઈ ગઈ, જેના કારણે બંને વચ્ચે મિત્રતા શરૂ થઈ. એક દિવસ, કૌશિકે રેણુકાને જણાવ્યું કે તે નવું મકાન શોધવા જઈ રહ્યો છે, ત્યારે રેણુકાએ હસતાં કહ્યું કે તે તેની સાથે રહેવાનો વિચાર કરી શકે છે. આ મજાકમાં વાત આગળ વધતી રહી, અને રેણુકાએ કૌશિકને તેના ફ્લેટ શેર કરવાની ઓફર કરી. આ વાતચીતમાં, બંનેએ એકબીજાના જીવનમાં વધુ નજીક આવવા માટેની શક્યતાઓની ચર્ચા કરી. નામ વિનાના સબંધો Abid Khanusia દ્વારા ગુજરાતી પ્રેરક કથા 28 657 Downloads 1.8k Views Writen by Abid Khanusia Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન * નામ વિનાના સંબંધો *કૌશિક અને રેણુકાની સૌ પ્રથમ મુલાકાત તેમની ઓફિસમાં થઇ હતી. બંને સોફટવેર એન્જીનીયર હતા. રેણુકા તે દિવસે જ નોકરીમાં દાખલ થઇ હતી. કંપનીને મોબાઈલ એપ્લીકેશનો બનાવવાનો મોટો કોન્ટ્રાક્ટ મળ્યો હતો તેના માટે નવા સોફટવેર એન્જીનીયરોની ભરતી કરવામાં આવી હતી. હજુ રેણુકાને કોઈ પ્રોજેક્ટ એલોટ થયો ન હતો એટલે તે ફ્રી હતી. કૌશિક એક એપ્લીકેશન ચેક કરી રહ્યો હતો તેમાં એરર આવતી હતી. તેણે ઘણો પ્રયત્ન કર્યો પણ ભૂલ મળતી ન હતી. રેણુકા બાજુમાં બેઠી બેઠી કૌશિકના પ્રોગ્રામને જોઈ રહી હતી. કૌશિક કંટાળીને રીલેક્સ થવા ઉભો થયો એટલે રેણુકાએ કહ્યું “ કૌશિક, પ્રોગ્રામમાં ક્યાં ભૂલ છે તે More Likes This ચિત્રિકા જેના નામમાં જ ચિત્ર છે દ્વારા Dhamak ગણિતગુરુ દ્વારા Jagruti Vakil શિક્ષિકા તરીકેની મારી સફર - 2 દ્વારા Tr. Mrs. Snehal Jani નવો દિવસ, નવી નોકરી, નવી તક દ્વારા R B Chavda ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે વર્તમાન સુખ ખોવાણું દ્વારા Dr. Jatin Panara જીવન પથ - ભાગ 1 દ્વારા Rakesh Thakkar વીર હમીરજી ગોહિલ - ભાગ 3 દ્વારા कुंवरसा चेतनसिंहजी गोहिल બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા