વન્સ અપોન અ ટાઈમ - 145 Aashu Patel દ્વારા બાયોગ્રાફી માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો બાયોગ્રાફી પુસ્તકો વન્સ અપોન અ ટાઈમ - 145 વન્સ અપોન અ ટાઈમ - 145 Aashu Patel દ્વારા ગુજરાતી બાયોગ્રાફી (67) 2.4k 4.3k વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 145 ‘પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સહિત વિશ્વના એક ડઝનથી વધુ દેશોમાં એક ખતરનાક કારસ્તાન ઘડાઈ રહ્યું હતું. અને એમાં દાઉદને મદદરૂપ થવા માટે આઈએસઆઈ દ્વારા કહેવાયું હતું. એ ખોફનાક યોજના આઈએસઆઈ જેને ...વધુ વાંચોઆપતી હતી એવા ખતરનાક આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન અલ કાયદાએ ઘડી હતી. અલ કાયદાના સૂત્રધાર ઓસામા બિન લાદેને અને અલ જવાહિરીએ દુનિયાના દાદા ગણાતા અમેરિકા સામે મેદાને પડવાનું નક્કી કર્યું હતું. અમેરિકાને મુસ્લિમોનો દુશ્મન દેશ ગણીને પાઠ ભણાવવા માટે મહત્વનાં અમેરિકન શહેરોમાં એક સાથે આંતકવાદી હુમલાઓ કરવાની તૈયારી પૂરજોશથી ચાલી રહી હતી. અમેરિકાની સાથે જ અમેરિકાના દોસ્ત દેશ ઈંગ્લેન્ડ પર પણ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વન્સ અપોન અ ટાઈમ - 145 વન્સ અપોન અ ટાઈમ - નવલકથા Aashu Patel દ્વારા ગુજરાતી - બાયોગ્રાફી (21.8k) 798.3k 1.2m Free Novels by Aashu Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Aashu Patel અનુસરો