વાર્તા "રમત"માં ધાર્મિક દસ વર્ષ પછી પોતાના વતનમાં આવી રહ્યો છે, જ્યાં ટ્રાફિકના કારણે તે અટવાઈ જાય છે. તે એક ટ્રક પર લખેલા વાક્ય "બુદ્ધિ આગળ બળ પાણી ભરેછે"ને વાંચીને દસ વર્ષ પહેલા નોકરીની યાદમાં જાય છે. તેની નોકરી રોશની લેબોરેટરીમાં શરૂ થઈ હતી, જ્યાં તેણે ઘણા સંઘર્ષો સહન કર્યા. નોકરીમાં ભયંકર શોષણ અને ઓછા પગારથી માનસિક તણાવમાં રહેતા હતા. ધાર્મિકના પિતાજીનું અવસાન થયા પછી તેની જવાબદારી વધી ગઈ હતી. તેને બે નાના ભાઈ અને એક બહેનની જવાબદારી સંભાળવી હતી. તે હાઉસિંગ લોન લેવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ કંપનીની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કંપની દિવાળામાં આવી ગયું, અને છેલ્લા બાર મહિના સુધી પગાર મળવાનો બાકી હતો. ઘરનો હપ્તો અને અન્ય ખર્ચે તેને તણાવમાં રાખ્યો. જ્યારે તેની માતા બીમાર પડી, ત્યારે તેણે પોતાની આર્થિક સ્થિતિને લઈને શેઠને પગાર માંગ્યો, પરંતુ શેઠે મદદ કરવા ઇન્કાર કર્યો. આ તમામ પરિસ્થિતિઓ દર્શાવે છે કે ધાર્મિક કેવી રીતે પોતાની જવાબદારીઓ અને મુશ્કેલીઓનો સામનો કરે છે. રમત Jayesh Soni દ્વારા ગુજરાતી વાર્તા 57.1k 2.1k Downloads 6.1k Views Writen by Jayesh Soni Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વાર્તા-રમત લેખક-જયેશ એલ.સોની –ઊંઝા મો.નં.9725201775 ધાર્મિક દસ વર્ષે પોતાના વતનમાં એક પ્રસંગે હાજરી આપવા આવી રહ્યો હતો.વતનનું ગામ આવી ગયું હતું પણ ઓવરબ્રીજ નું કામ ચાલતું હોવાથી ટ્રાફિક જોરદાર હતો.તેને લાગ્યું કે એક કલાક પહેલા તો ગાડી ચસકી શકે એમ છે નહીં.ટાઇમ પાસ કરવા તેણે ટેપ ચાલુ કર્યું પણ ખાસ મજા ના આવી એટલે ટેપ બંધ કર્યું.ગાડીનો કાચ ખોલ્યો અને આગળ પાછળ નજર કરી.ચક્કાજામ હતો.ચા પીવાની ઈચ્છા હતી પણ ગાડીમાં થી ઉતરી શકાય એમ પણ નહોતું.કંટાળીને ટ્રાફિક તરફ નજર કરીને બેઠો.ધાર્મિકની ગાડીની આગળ એક ટ્રક ઊભી હતી.તેની પાછળ લખ્યું હતું ‘બુદ્ધિ આગળ બળ પાણી ભરેછે’તેને હસવું આવ્યું અને More Likes This એક પુરુષની આઝાદી! - 1 દ્વારા Ashoksinh jadeja બેસ્ટ મિત્ર - 1 દ્વારા bhuri રાહ હૃદયની - 1 દ્વારા Harsh Jethva સાથે હોવું એટલે સાથે સમય વિતાવવો - 1 દ્વારા Aloka Patel મારો માધવ દ્વારા ચિરાગ રાણપરીયા માનવ સબ્ન્ધોની એક અનિવાર્ય સત્યતા - 2 દ્વારા shifa દોસ્ત - 1 દ્વારા Surubha Jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા