યુદ્ધસંગ્રામ - ૩ Aniket Tank દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ

યુદ્ધસંગ્રામ - ૩

Aniket Tank દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા

સુરત-ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતું આ શહેર તેની અંદર ઘણા રાઝ દફન કરીને બેઠું છે.આજે જે ચમક છે તે આજથી વર્ષો પહેલા નહોતી.તારીખ : ૨૦/૧૧/૧૯૮૯મારો જન્મ સુરતના નાનકડા ગામ થયો.આજે મારુ ગામ ખૂબ પ્રગતિ કરી રહ્યું છે.પણ ...વધુ વાંચો