કહાણી "હથોડો"માં, ખેડૂતોની મુશ્કેલીઓ અને નીતિગત અસમાનતાના વિષયની ચર્ચા થાય છે. મુખ્ય પાત્ર દીનાનાથ, એક ખેડૂત છે, જે બેંકથી લેવામાં આવેલી લોનને ચૂકવી શકતો નથી. છેલ્લા ચાર વર્ષના દુકાળને કારણે, તેના જીવનમાં દુઃખદાયી ફેરફાર આવે છે, અને તેના ટ્રેક્ટર અને ખેતીના સાધનોની હરાજી કરવામાં આવે છે. આ માનસિક દબાણને સહન ન કરી શકતા, દીનાનાથ આત્મહત્યા કરે છે. આ કથામાં સમાજના નમ્ર અને મહેનતી લોકોની દુઃખદાયક સ્થિતિને દર્શાવવામાં આવે છે, જ્યારે સમૃદ્ધ લોકોની લોન માફી થાય છે, પણ દીનાનાથ જેવા લોકોના નામનો ઉલ્લેખ પણ નથી થતો. મારી ચૂંટેલી લઘુકથાઓ - 18 Madhudeep દ્વારા ગુજરાતી વાર્તા 12.6k 2k Downloads 4k Views Writen by Madhudeep Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા હથોડો ગલીના બંને છેડે ખૂબ મોટી ભીડ જમા થઇ ગઈ હતી. પોલીસનો ભારે બંદોબસ્ત હતો. ન કોઈને આ તરફથી પેલી તરફ જવા દેવામાં આવતા હતા કે ન કોઈને પેલી તરફથી આ તરફ આવવા દેવામાં આવતા હતા. ખેડૂત દીનાનાથના ઘરની સામે સરકારી અધિકારીઓની મોટી સંખ્યા જમા થઇ ગઈ હતી. બેંકની લોન ન ચૂકવી શકતા આજે તેના ટ્રેક્ટર અને તેની સાથે સંકળાયેલા અન્ય ઉપકરણોની હરાજી કરવા માટે બેંક અધિકારીઓ અને સરકારી કારકુનો ભેગા થઇ ગયા હતા. બહુ લાંબા સમય પહેલાની વાત નથી જ્યારે આ વિસ્તારમાં દીનાનાથનો નાનો તો નાનો પણ મોભો હતો. પાકા મકાનની Novels મારી ચૂંટેલી લઘુકથાઓ લઘુકથાનો કથા-પરિવારનો જ મહત્વપૂર્ણ હિસ્સો છે જેવી રીતે નવલકથા, વાર્તા કે પછી નાટક હોય. પરિવારમાં જે રીતે દરેક વ્યક્તિના ગુણધર્મો અલગ અલગ હોય છે તેવી જ... More Likes This માનવ સબ્ન્ધોની એક અનિવાર્ય સત્યતા - 2 દ્વારા shifa દોસ્ત - 1 દ્વારા Surubha Jadeja ઉધારનો બોજ - સ્વતંત્રતાની સવાર દ્વારા Rainy Den ભાડે આપેલું સુખ - 1 દ્વારા Aloka Patel પરીક્ષા પહેલાં ગાયબ થયેલ છોકરો દ્વારા Nayana Viradiya કરુણા - 1 દ્વારા Rushil Dodiya સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 1 દ્વારા AKHIL KUMAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા