ક્રિસ્ટલ લંડનની ફ્લાઈટની જાહેરાત સાંભળીને ટર્મિનલ તરફ દોડે છે અને બિઝનેસ ક્લાસમાં બેસી જાય છે. તે ભૂતકાળમાં જતી વખતે આર્યવર્ધન સાથેની બાઇક રેસની યાદોમાં ખોવાઈ જાય છે, જ્યાં તેઓ પ્રથમ વખત મળ્યા હતા. આર્યવર્ધન રેસ જીતી જાય છે અને ક્રિસ્ટલના સ્વાગત સાથે ડિનર માટે ઇનવાઈટ કરે છે. પછી ફ્લાઇટ લંડન પહોંચે છે, અને ક્રિસ્ટલ એરપોર્ટના લોકરરૂમમાં જઈને આર્યવર્ધને આપેલી લોકર કી દ્વારા એક બ્રિફકેસ ખોલે છે, જેમાં સિરિન્જ, પેન ડ્રાઈવ અને ડાયાગ્રામ છે, પરંતુ તેને કઈ સમજાતું નથી. તે બધી વસ્તુઓ પાછી બ્રિફકેસમાં મૂકી દે છે અને આર્યવર્ધને કોલ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ કોલ નથી લાગતો. ત્યારે એક ટુ સીટર સ્પોર્ટ્સ કાર આવે છે, અને ભૂમિ નામની એક યુવતી બહાર આવે છે, જે આર્યવર્ધનની મિત્ર છે. ભૂમિ ક્રિસ્ટલને કારમાં બેસાડી દે છે અને તેઓ વચ્ચે વાતચીત શરૂ થાય છે, જ્યાં ક્રિસ્ટલ ભૂમીને આર્યવર્ધન વિશે પૂછે છે. ભૂમિ હસીને કહે છે કે આર્યવર્ધન માત્ર તેનો મિત્ર છે. આર્યરિધ્ધી - ૩૫ અવિચલ પંચાલ દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 74.3k 2k Downloads 4.8k Views Writen by અવિચલ પંચાલ Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન લંડન ફ્લાઈટની એનાઉન્સમેન્ટ થતાં ક્રિસ્ટલ ની આંખો ખુલી ગઈ. તે ઝડપથી ઉભી થઈ ને ટર્મિનલ તરફ દોડવા લાગી. ક્રિસ્ટલ પાસે કોઈ સામાન હતો નહીં એટલે તેને સિક્યુરિટી ચેકીંગ માં વધારે સમય લાગ્યો નહીં.ક્રિસ્ટલ બિઝનેસ ક્લાસમાં વિન્ડો સીટ પાસે જઈને બેસી ગઈ. થોડી વારમાં ફ્લાઇટ ટેકઓફ થઈ એટલે ક્રિસ્ટલ આંખો બંધ કરીને ભૂતકાળના વિચારોમાં ખોવાઈ ગઈ ગઈ. જ્યારે તે તેના ફ્રેન્ડ્સ સાથે સ્ટર્જિસ ખાતે બાઇક રેલી માં ગઈ હતી ત્યારે ત્યાં આર્યવર્ધન તેને પહેલી વખત મળ્યો હતો.સ્ટર્જિસની સૌથી પ્રખ્યાત બાઇક રેસ યોજાઈ ત્યારે ક્રિસ્ટલે આર્યવર્ધન ની સાથે તેમાં ભાગ લીધો હતો. એ રેસમાં આર્યવર્ધન વિજેતા બન્યો અને ક્રિસ્ટલ બીજા નંબરે આવી. Novels આર્યરિધ્ધી મિત્રો આ મારી પહેલી વાર્તા છે આશા રાખું છું કે આ વાર્તા તમને ગમશે. More Likes This અધૂરો અધ્યાય : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel પ્રેમનું નેટવર્ક દ્વારા Rupen Patel લાગણીના રંગો દ્વારા Nayana Viradiya સહિયારા શ્વાસ - અધ્યાય 1 દ્વારા Nayana Viradiya મણિકર્ણિકા: અગ્નિ જે ક્યારેય બુઝાતો નથી - 1 દ્વારા Aloka Patel ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-11 દ્વારા Nayana Viradiya પ્રેમ કરારમાં નહતો - 1 દ્વારા Maya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા