અર્ધ અસત્ય. - 38 Praveen Pithadiya દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ

અર્ધ અસત્ય. - 38

Praveen Pithadiya માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા

કાળમિંઢ પથ્થરોની કરાલ ધારેથી ધોધમાર પડતાં સંખ્યાબંધ ઝરણાઓનો અદભૂત નજારો જોઇને અભય અચંભિત બન્યો હતો. ચાંદની રાતમાં રેળાતી દૂધીયા રોશનીમાં સો-એક ફૂટ ઉંચેથી સફેદ-ઝગ પાણી ફિણ-ફિણ થઇને નીચે ખાબકતું હતું એ દ્રશ્ય તેને સ્વર્ગની અનૂભુતી કરાવતું હતું. એકાએક આવું ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો