સપનું Purvi દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ

સપનું

Purvi દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ

ધરા વરંડામાં બેઠી હતી. સવારની ચ્હા પીતા પીતા ન્યુઝપેપર વાંચી રહી હતી. આખું ન્યુઝપેપર પેલા નરાધમોએ આચરેલા કૃત્ય અને એની ભોગ બનેલી નિર્દોષ સગીરાના સમાચારની વિગતોથી ભરેલું હતું. ધરાની મનોદશા એ દરેક સ્ત્રી જેવી હતી જે આજે આ કહેવાતા ...વધુ વાંચો