કથાનો સારાંશ: પ્રકરણ 17 માં ભાવના અને જુલેખા વચ્ચે કપડાં સૂકવવા અંગેનો ઝગડો થાય છે. બંને એકબીજાને નિંદા કરે છે, અને એમના મૌલિક સંસ્કારો અને પરંપરાઓમાં તફાવત દેખાય છે. ઝગડામાં ભાવના જુલેખાને મુરઘાં ખાવાની વાત કહે છે, જેને મનુ છુપાઈને સાંભળે છે. ઇબ્રાહીમ, ભાવનાનો દીકરો, તેની માતાને શાંતિ રાખવા માટે કહે છે કે તેઓ સમજદાર છે અને ઝગડો ખોટો છે. બીજી બાજુ, રહેમત જાવેદને ટ્રેક્ટર ચલાવવું શીખવા માટે ઉત્સુક છે, પણ તેની હિંમત ન થાય. જાવેદ તેને આમંત્રણ આપે છે અને તે જલદી જાવેદ તરફ દોડી જાય છે. આ કથામાં ઘરના દ્રષ્ટિકોણ, પરંપરાઓ અને શીખવાની ઈચ્છા દર્શાવવામાં આવી છે. મારો શું વાંક ? - 17 Reshma Kazi દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 74k 2.7k Downloads 5.2k Views Writen by Reshma Kazi Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સવારનાં પહોરમાં ભાવના અને જુલેખા વચ્ચે તડમજીક ઝગડો ચાલુ થઈ ગયો તો... જુલેખા ઘડીક કચ્છીમાં, ઘડીક બાવા હિન્દીમાં તો ઘડીક ગુજરાતીમાં બોલતી હતી. તો સામે ભાવના એની હારે બાવા હિન્દીમાં વાત કરતી હતી.... બંને વચ્ચે એક જ દોરી ઉપર કપડાં સૂકવવાની વાત ઉપર ઝગડો ચાલી રહ્યો હતો. ભાવના બોલી... ”તું મુરઘાં ખાતી હેગી ઓર એસે જ્યું-ત્યું ધોયેલે ગંધવાળે લૂગડે મેરી દોરી પે ડાલતી હેગી... ” મુરઘાંનું નામ સાંભળતા મનુનાં મોંઢામાં પાણી આવી ગયું. મનુ ભાવનાથી છુપાઈને જ્યારે જુલેખા ઘરમાં ના હોય ત્યારે ઇબ્રાહીમ હારે બેસીને મુરઘાંનું શાક ખાતો. Novels મારો શું વાંક ? માતૃભારતી પર આ મારી પહેલી નવલકથા છે. આ પહેલા માતૃભારતી પર ટૂંકી વાર્તાઓ લખી ચૂકી છું. આ નવલકથાનો વિષય સમાજમાં થતાં બાળલગ્નો અને આગળ જઈને એ જ તૂટતાં લગ... More Likes This વાળની દુકાને વહેમનું વાવાઝોડું દ્વારા Munavvar Ali 4500નું પેન્ટ અને 1500ની શીખ દ્વારા Munavvar Ali અવાવરુ વાવનો અતીત - 1 દ્વારા Ashoksinh jadeja સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 2 દ્વારા AKHIL KUMAR ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 2 દ્વારા Hardik Galiya પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 5 દ્વારા Ashish ગિજુભાઈ ની પ્રેરક વાર્તાઓ આધુનિક ઢબે - 1 દ્વારા Ashish બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા