હિસાબ રાખવા માટે ઈન્સ્પેક્ટર અક્ષય ડો. પ્રદીપ શર્મા સાથે વાત કરે છે અને આ ડોકટર કાંઈક છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનું અનુભવતા છે. તેઓને હોસ્પિટલમાં 10 વર્ષથી કામ કરનારા રોહિતનો સંપર્ક કરવાની જરૂર પડે છે. રોહિત ઇન્સ્પેક્ટરની મુલાકાતથી ખુશ થાય છે અને ડોકટર શર્માના વર્તન વિશે માહિતી આપે છે, જેમ કે તેઓ સમયસર હાજર નથી રહેતા અને પૈસામાં વધુ રસ ધરાવતા હોવાનું જણાવે છે. ઇન્સ્પેક્ટર અક્ષય રાધિકા નામની 21 વર્ષીય છોકરીના પોસ્ટમોર્ટમ અંગે પૂછે છે, પરંતુ રોહિતને તેના વિશે જાણ નથી. કોલેજગર્લ - ભાગ-9 Jay Dharaiya દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 82.8k 6.7k Downloads 11.1k Views Writen by Jay Dharaiya Category હૉરર વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ભાગ 9 શરૂ.... “એમાં એવું છે ને ડોકટર સાહેબ ઘણા લોકો પોતાના કામ ને અને પોતાની જવાબદારીઓને અધૂરા છોડી દેતા હોય છે અને તેને પૂરું કરવા આ કેસ રિપોપન કરવો ફરજીયાત હતો” ઇન્સ્પેકટર અક્ષયે ડો.શર્માને કહ્યું.“અરે!!ખૂબ જ સરસ વાત કહેવાય,તમે ખૂબ જ આગળ વધો તેવી શુભેચ્છાઓ ઇન્સ્પેકટર સાહેબ અમારી પાછી કપિ જરૂર પડે તો યાદ કરી લેજો પોસ્ટમાર્ટમ રિપોર્ટ ની કોપી આગળ ડેસ્ક ઉપર રિસેપ્સનિસ્ટ આપી દેશે ધન્યવાદ.” ડો.પ્રદીપ શર્માએ ઇન્સ્પેકટર અક્ષયને કહ્યું.હવે ડો.પ્રદીપ શર્મા સાથે વાત કરીને ડોકટર ના હાવ ભાવ ઉપરથી અક્ષયને શક જાય છે કે આ ડોકટર કાંઈક તો છુપાવવાની કોશિશ કરે Novels કોલેજગર્લ જય શ્રી કૃષ્ણ દોસ્તો હું છું જય ધારૈયા.આ મેં લખેલી હોરર સ્ટોરી છે જે એક કોલેજ ગર્લ ઉપર આધારિત છે આશા કરું છું તમને લોકોને આ સ્ટોરી પસંદ આવશે.ભાગ-1 શરૂ... More Likes This અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -40 દ્વારા Dakshesh Inamdar પડછાયો - ભાગ 1 દ્વારા Shreya Parmar રૂમ નંબર 208 - 1 દ્વારા malhar અલખની ડાયરીનું રહસ્ય - ભાગ 1 દ્વારા Rakesh Thakkar ધ્વનિ શસ્ત્ર - ભાગ 1 દ્વારા Maulik Vasavada મૂંઝયા - 1 દ્વારા JIGAR RAMAVAT કુલધારાની ટ્રેન નંબર 000 - 1 દ્વારા Thobhani pooja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા