એક દાદા અને તેમની પોતી ખુશી વચ્ચેની વાત છે. ખુશી એક દિવસ દાદાને ફોટો બતાવે છે અને પૂછે છે કે આ સુંદર છોકરી કોણ છે. દાદા, જયવીર, તે ફોટો જોઈને વિચારોમાં ડૂબી જાય છે અને સૂચવે છે કે તે જાણતા નથી. પરંતુ ખુશી કહે છે કે તેણે આ ફોટો દાદીના કબાટમાં દાદીનાં ફોટા સાથે મળ્યો હતો અને તે વ્યક્તિ ખાસ હોવી જોઈએ. ખુશી દાદાને તેની લવસ્ટોરી વિશે પુછે છે, અને વાર્તા 1962 માં પાછી જાય છે, જ્યારે ભારત આઝાદ થતું હતું. તે સમયે, જયવીર પોતાની નોકરી માટે ઉત્સુક હતો. જય, જે 20 વર્ષનો છે, પોતાની નોકરી વિશે ખુશીથી ઘરમાં જાય છે. જયની માતા મરી ગઈ હતી અને તેના ભાઈઓની પરવરિશ તેની બહેન કરી રહી હતી. જય નોકરીમાં સફળ થાય છે અને વિદેશ જવા લાગે છે, ત્યાંની ભાષાઓ અને સંસ્કૃતિઓ શીખી લે છે. વાર્તા દાદા-પોતીના સંબંધ અને પીડાના પુનરાવર્તન વિશે છે, જ્યાં દાદા પોતાના ભૂતકાળને યાદ કરે છે અને ખુશી તેના વિશે વધુ જાણવાની ઇચ્છા રાખે છે. અધૂરો પ્રેમ - 1 Anjali Bidiwala દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 85.7k 3.9k Downloads 8.4k Views Writen by Anjali Bidiwala Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન એક વ્યક્તિ ઘરની બહાર ગાર્ડનમાં પેપર વાંચતા બેઠેલા હતાં.ત્યાં ઘરમાંથી તેર વર્ષની એક છોકરી દોડીને આવતી હતી.તેના હાથમાં કશુંક હતું. દાદુ......દાદુ, આ કોણ છે? તેણે ફોટો બતાવતાં કહ્યું. આ તને કયાંથી મળ્યો? જયવીર ઉર્ફે દાદુ એ કહ્યું. દાદુ.....પહેલાં એ તો કહો આટલી બ્યુટીફૂલ છોકરી છે કોણ? ખુશીએ પુછયું. દાદુ ફોટો જોતાં વિચારમાં ડૂબી ગયા. ખુશીએ બે વાર કહ્યું દાદુ....દાદુ ....ત્યારે તેનાં દાદુ નું ધ્યાન ખુશી તરફ ગયુ. દાદુ.....ક્યાં ખોવાઈ ગયા...કહોને...આ કોણ છે.? ખુશીએ કહ્યું. એ....હું નથી જાણતો... દાદુ એ કહ્યું. ઓહ્....દાદુ હું હવે નાની નથી રહી......તમારા કબાટમાં દાદીનાં ફોટા સાથે આ ફોટો પણ સાચવીને મુક્યો હતો..અને આને હું તો જાણતી નથી એટલે Novels અધૂરો પ્રેમ એક વ્યક્તિ ઘરની બહાર ગાર્ડનમાં પેપર વાંચતા બેઠેલા હતાં.ત્યાં ઘરમાંથી તેર વર્ષની એક છોકરી દોડીને આવતી હતી.તેના હાથમાં કશુંક હતું. "દાદુ......દાદુ, આ કો... More Likes This એક અધૂરી વાર્તા પ્રકરણ ૨ પહેલી નજર દ્વારા Hiral Thakkar સપના.... અધુરા તોય મધુરાં.... મેઘધનુષ નો અધૂરો રંગ - પ્રકરણ 1 દ્વારા Vishakha Bhatt તરસ. - 1 દ્વારા કિસ્મત પાલનપુરી The Last Night - 1 દ્વારા mahendr Kachariya અનહદ - લાગણી છે કે માત્ર....??? (ભાગ-1) દ્વારા MEET JOSHI વૃશાલી (કર્ણ ની અર્ધાંગિની) - પ્રકરણ 1 દ્વારા Vishakha Bhatt મુંબઈની રાતો અને સપનાનો સોદાગર - ભાગ 1 દ્વારા mahendr Kachariya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા