વિલી માટે આજનો દિવસ ખૂબ ખરાબ હતો. તેણે પહેલી વખત પોતાની તાકાત અને પૈસાનો નાશ અનુભવ્યો. તેને પોતાના ભૂતકાળમાં આવેલા લોકોની યાદ આવી, જેમણે તેની લાચારીનો સામનો કર્યો હતો. વિલીના સામે એક માણસ હતો, જે તેની ભૂલોને મણતો હતો અને પ્રિયાની વાતો કરે છે, જે વિલીને ગુસ્સામાં લાવી દે છે. વિલીએ માન્યતા આપી કે તે ગુલામ બની ગયો છે અને તેની ભૂલોનો હિસાબ આપવો પડશે. જ્યારે વિલી તેની ભૂલને સ્વીકારવા તૈયાર થયો, ત્યારે તે જાણે છે કે તેની હાલત ખરાબ છે અને તેને સ્થળ છોડવા પર મજબૂર કરવામાં આવી રહી છે. વિલીએ સમજ્યું કે આ બધું તેની ભૂલ અને અન્યાયનો પરિણામ છે. વિષાદ યોગ - પ્રકરણ - 50 hiren bhatt દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 102.2k 4.9k Downloads 7.7k Views Writen by hiren bhatt Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વિલી માટે આજનો દિવસ ખૂબ ખરાબ ઉગ્યો હતો. તેની જિંદગીમાં કોઇએ અત્યાર સુધી તેને હાથ લગાવવાની હિંમત કરી નહોતી પણ આજે તેને એ રીતે જડપી લીધો હતો કે તે કંઇ કરી શકે એમ નહોતો. વિલીના પાવર અને પૈસાની અત્યારે કોઇ કિંમત નહોતી. તેને આ ક્ષણે એકદમ લાચારીનો અનુભવ થતો હતો. અત્યારે તેને તેના ભુતકાળમાં એવા ઘણા લોકો યાદ આવી રહ્યા હતા, જેની લાચારીનો પૂરો ફાયદો વિલીએ ઉઠાવ્યો હતો. માણસ ભલે બીજાને કહે કે હું તારી સ્થિતી અને દુઃખ સમજુ છું. પણ માણસ જ્યારે તે વ્યક્તિની સ્થિતી પર હોય ત્યારેજ તેને સાચા દુઃખની જાણ થાય છે. જ્યારે અનુભવ થાય ત્યારેજ ખબર Novels વિષાદ યોગ પ્રસ્તાવના:- મિત્રો આજે હું મારી બીજી નોવેલ “વિષાદયોગ”ની શરૂઆત કરવા જઇ રહ્યો છું ત્યારે આ એક સ્વપ્ન સમાન લાગી રહ્યુ છે. નાનપણથી જયારે પણ હું નોવેલ વાં... More Likes This હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા