આ વાર્તા "The Secret" પુસ્તક અને તેના આકર્ષણના સિદ્ધાંતો વિશે છે. લેખક રોંડા બર્ને આ પુસ્તકમાં બતાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ મેળવવાની ઈચ્છા કરે છે, તો તે હકારાત્મક વિચારો દ્વારા શક્ય છે. આ સિદ્ધાંત મુજબ, પોઝિટિવ અને નેગેટિવ વિચારોથી સંબંધિત ઊર્જા વ્યક્તિને આકર્ષે છે. જાગ્રત, અર્ધજાગ્રત અને અજાગ્રત મનની ત્રણ અવસ્થાઓની ચર્ચા કરવામાં આવી છે, જેમાં પ્રથમ બે અવસ્થાઓમાં વિચારોની કાર્યદક્ષતા મહત્વની હોય છે. લેખક કહે છે કે નકારાત્મક વિચારોને વધુ પ્રાધાન્ય મળશે, જે નેગેટિવ પરિણામ તરફ દોરી જાય છે. આ પુસ્તકમાં મનના નિયંત્રણની વાત કરવામાં આવી છે, જે સામાન્ય વ્યક્તિ માટે મુશ્કેલ છે. આખરે, લેખક ઉદાહરણ આપે છે કે કેવી રીતે મનના વિચારોને નિયંત્રિત કરવું મુશ્કેલ છે, જેમ કે વાંદરાને યાદ કર્યા વિના પોતાનું નામ બોલવું. રહસ્યનું રહસ્ય! Bharat Makwana દ્વારા ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ 6 1.5k Downloads 5.3k Views Writen by Bharat Makwana Category પુસ્તક સમીક્ષાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વત્તે - વત્તે, વત્તા. ઓછે - અોછે, વત્તા. વત્તે - ઓછે, ઓછા. ઓછે - વત્તે, ઓછા.પાંચમાં ધોરણમાં અમારાં ગણિતના શિક્ષકે એમને આ ગાણિતિક સિદ્ધાંત સમજાવ્યો હતો. આજે પણ શબ્દશ: યાદ છે. વિજ્ઞાન અને ગણિત વિષય સૈધાંતિક વિષયો છે અને એક બીજાનાં પૂરક છે. ગણિત વગર વિજ્ઞાનના કોઈ સિદ્ધાંતો તારવી શકતાં નથી એવી જ રીતે વૈજ્ઞાાનિક દ્રષ્ટિકોણ વગર ગાણિતિક સંકલ્પના સિદ્ધ થતી નથી.વર્ષ ૨૦૦૬ માં એક પુસ્તક પ્રકાશિત થયું જેનું નામ છે "the Secret." આ પુસ્તક એ જ શીર્ષક વાળી એક ફિલ્મના બાદમાં લખાયું છે. આ ફિલ્મ પણ ૨૦૦૬માં આવી હતી. પુસ્તકનાં લેખક છે રોંડા બર્ન (Rhonda Byrne). આ પુસ્તકની ત્રણ કરોડ પ્રતો વેચાઈ More Likes This આળસને કહો અલવિદા દ્વારા Rakesh Thakkar ભારત વર્ષનાં 32 તીર્થસ્થળો - પુસ્તક સમીક્ષા - 1 દ્વારા Dipti સૌરાષ્ટ્રનો અમર ઇતિહાસ - ભાગ 1 દ્વારા કાળુજી મફાજી રાજપુત ભારેલો અગ્નિ.. - 1 દ્વારા Rohiniba Raahi રાધાવતાર..... ભાવ વિચાર 1 અને. 2 દ્વારા Khyati Thanki નિશબ્દા સૌરાષ્ટ્રનો ઇતિહાસ - 1 દ્વારા ભરતસિંહ ગોહિલ ગાંગડા - ગાંગડગઢ ચોખ્ખું ને ચણક - ભાગ ૨ - આસ્વાદ પર્વ દ્વારા પ્રથમ પરમાર બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા