**પારિજાતના પુષ્પો** ની વાર્તા લેખક અને કવિ ભાર્ગવ પરીખના ૭૫મો જન્મ દિવસની ઉજવણી વિશે છે. આ દિવસે તેઓ તાવથી પીડિત હતા અને બેડમાં આરામ કરી રહ્યા હતા. તેમના પત્ની વૈભવીબેને તેમને જન્મદિવસની શુભકામના આપી. પરિવારના સભ્યોએ નાસ્તા દરમિયાન તેમની ઉજવણી કરી, જેમાં ત્રણ પેઢીઓ એક સાથે બેઠી હતી. ભારગવભાઈના નાના દીકરાએ સાંજે પાર્ટીનું આયોજન કર્યું, જેમાં તેમના મિત્રોને અને જાણીતા લેખકોને આમંત્રણ આપવામાં આવ્યું. પાર્ટી આનંદથી પૂરી થઈ, અને ભારગવભાઈએ જાહેર કર્યું કે તેઓ હવે પોતાના ગામમાં રહેવા નક્કી કર્યું છે. મોડી રાત્રે, ભારગવભાઈ બાલ્કનીમાં ઉભા રહ્યા અને કંઈક શોધતા લાગ્યા. ત્યાં, વૈભવીબેને તેમને એક પાર્સલ આપ્યું, જેમાં સુકાઈ ગયેલા પારિજાતના પુષ્પો અને એક પત્ર હતું. પત્રમાં ભાવનાઓ વ્યક્ત કરાઈ હતી, જે ભારગવભાઈને સ્પર્શી ગઈ. પારિજાતના પુષ્પો Abid Khanusia દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 8.7k 1.1k Downloads 3.1k Views Writen by Abid Khanusia Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ** પારિજાતના પુષ્પો ** આજે લેખક અને કવિ ભાર્ગવ પરીખનો ૭૫મો જન્મ દિવસ હતો. તેમને ગઈ કાલે રાત્રે તાવ આવ્યો હતો. હજુ પણ શરીર ગરમ હતું. શરીરમાં આળસ ભરાઈ હતી. પથારીમાંથી ઉઠવાનું મન થતું ન હતું તેમ છતાં હળવેકથી ઉભા થઇ બાલ્કનીમાં આંટો મારી આવ્યા. તેમની આંખો કંઇક શોધી રહી હોય તેવું લાગ્યું. પાછા આવી પથારીમાં લંબાવ્યું. થોડીક વાર પછી તેમના પત્ની વૈભવીબેન બેડ રૂમમાં દાખલ થયા. તેમનો પગરવ સાંભળી ભાર્ગવભાઈએ આંખો ખોલી. વૈભવીબેને ભાર્ગવભાઈના હાથ પર હાથ મૂકી તેમના ટેમ્પરેચરનો એહસાસ કર્યો અને “હેપ્પી બર્થ ડે, ભાર્ગવ” કહી એક સ્નેહાળ સ્મિત ફરકાવ્યું. ભાર્ગવભાઈએ આંખોથીજ આભાર વ્યક્ત કર્યો. દૈનિક ક્રિયાઓ More Likes This યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi દોસ્તી (જય અને વીરુ) દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા