વન્સ અપોન અ ટાઈમ - 102 Aashu Patel દ્વારા બાયોગ્રાફી માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો બાયોગ્રાફી પુસ્તકો વન્સ અપોન અ ટાઈમ - 102 વન્સ અપોન અ ટાઈમ - 102 Aashu Patel દ્વારા ગુજરાતી બાયોગ્રાફી (93) 3.1k 5.4k ‘મુંબઈ પોલીસના ઑફિસર્સે અરૂણ ગવળીના જમણા હાથ સમા સદા પાવલે ઉર્ફે સદામામાને એન્કાઉન્ટરમાં મારી નાખ્યો એ વખતે સદાની સાથે કારમાં જઈ રહેલી સ્ત્રી એની બહેન હતી. પણ સ્વસ્થ થઈને એણે પહેલું કામ આશા ગવળીને મળવાનું કર્યું હતું. આ દરમિયાન ...વધુ વાંચોગવળીએ જેલમાં બેઠાં-બેઠાં સદાના મોતનો આઘાત પચાવીને મુંબઈ પોલીસને હંફાવવા માટે સ્ટ્રેટેજી ઘડી કાઢી હતી. સદા પાવલેની બહેને મુંબઈ પોલીસ સામે હાઈકોર્ટમાં ફરિયાદ કરી કે ‘મુંબઈ પોલીસના ઑફિસર્સે મારા ભાઈને અને એના મિત્ર વિજય ટંડેલને ક્રૂરતાપૂર્વક મારી નાખ્યા હતા. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વન્સ અપોન અ ટાઈમ - 102 વન્સ અપોન અ ટાઈમ - નવલકથા Aashu Patel દ્વારા ગુજરાતી - બાયોગ્રાફી (21.8k) 800.2k 1.2m Free Novels by Aashu Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Aashu Patel અનુસરો