મનીષ નામનો 21 વર્ષનો યુવક પંખા સાથે લટકતો જોવા મળી રહ્યો છે, જેના કારણે તેનો પરિવાર અત્યંત શોકમાં છે. તેની માતા રડી રહી છે, જ્યારે પિતા અને ભાઈ પણ દગા અનુભવતા હોય છે. મનીષના કાકાએ એક સ્યુસાઇડ નોટ મળી છે, જે પિતાને આપી છે, જે વાંચીને વધુ રડે છે. પોલીસ અને 108 પણ ઘટના સ્થળે પહોંચે છે, પરંતુ તપાસ શરૂ થાય છે અને મીડિયા સવાલો પૂછવા લાગે છે. મનીષના પિતા મીડિયા સામે આવીને પોતાના દુઃખને વ્યક્ત કરે છે, અને જણાવ્યું કે મનીષે એક છોકરીની કારણે આ પગલુ ભરી લીધું. પરિવારના સભ્યોને સંભાળવા માટે મનીષના કાકા પ્રયાસ કરી રહ્યા છે. આત્મહત્યા Shreyash R.M દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 10.2k 1.7k Downloads 5.3k Views Writen by Shreyash R.M Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન "નહીં............." દરવાજો તોડતા પોતાના એક ના એક દીકરા મનીષ ને આવી રીતે પંખા સાથે લટકતો જોઈ ને તેની માતા ના મોં માંથી ચીસ નીકળી ગઈ. 21 વર્ષ ના મનીષ ના મૃતદેહ ને જોતા જ બધા આઘાત માં આવી ગયા. તેના પિતા કંઈ ન બોલ્યા કારણ કે તેમના શબ્દો તેના ગળા માં જ અટકી ગયા અને છાતી પર હાથ રાખી ને બે ડગલાં પાછળ ખસી ગયા. તેના ભાઈ એ આપેલા આધાર ના કારણે તેઓ પડતા પડતા બચી ગયા. તેની માતા હૈયાફાટ રુદન કરતી હતી. મનીષ ના કાકા અને પડોસ ના એક ભાઈ એ મળી ને પંખા સાથે લટકેલા મૃતદેહ ને નીચે More Likes This ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 2 દ્વારા Hardik Galiya પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 5 દ્વારા Ashish ગિજુભાઈ ની પ્રેરક વાર્તાઓ આધુનિક ઢબે - 1 દ્વારા Ashish ભારતીય સૈનિકો રાજ રમતનો ભોગ બન્યા દ્વારા Gautam Patel હેલો.. કોઈ છે? દ્વારા Trupti Bhatt લુચ્ચું શિયાળ દ્વારા Darshana Hitesh jariwala પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 1 દ્વારા I AM ER U.D.SUTHAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા