કૂખ એક લઘુ નવલકથા છે જેમાં મુખ્યપાત્ર પ્રકાશ અને અંજુના પુનર્મિલનનું વર્ણન કરવામાં આવ્યું છે. અંજુ દર્શન કરવા આવે છે, પરંતુ પ્રકાશ તેને ઓળખતા નથી, કારણ કે તે દસ વર્ષ પહેલા જે રીતે હતી, તે રીતે હવે નથી. અંજુના નવા દેખાવ અને વેશભૂષા સાથેના જાહિરા પ્રકાશના મનમાં જૂની યાદોને જાગૃત કરે છે. પ્રકાશ અને અંજુ વચ્ચે એક મૌન સંવાદ ચાલી રહ્યો છે, જ્યાં આંખો અને સ્પર્શ દ્વારા વાતચીત થાય છે. બંનેના મનમાં શંકાઓ અને પ્રશ્નો છે, ખાસ કરીને જ્યાં તેઓ મળવા માટે ક્યાં જવું તે અંગે. અંજુનું ભારત આવવાનું કારણ છે, જે પ્રકાશને વધુ ચિંતામાં મૂકે છે. ચર્ચા અને વિચારણા બાદ, બંનેએ મળવાનું નક્કી કર્યું છે, પરંતુ ક્યા સ્થળે મળવું એ એક પ્રશ્ન છે. આ વાર્તા સંલગ્નતા, જૂની યાદો અને પુનર્મિલનના ભાવનાત્મક પ્રતિક્રિયાઓને વર્ણવે છે. કૂખ - 3 RAGHAVJI MADHAD દ્વારા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ 20.1k 3.4k Downloads 7.9k Views Writen by RAGHAVJI MADHAD Category ક્લાસિક નવલકથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અંજુ સામે આવીને ઊભી રહી હતી.પણ પ્રકાશની નજરમાં તેની છબી બંધબેસતી નહોતી.અથવા નજર આ છબીને સ્વીકારવા તૈયાર નહોતી.તેનાં મનના કેમેરામાં દસ વર્ષ પૂર્વેની એક છબી,તસવીર સચ વાયેલી પડી હતી. -પતંગિયા માફક ઉડાઉડ કરતી એક નવયૌવના...જેના અંગેઅંગમાંથી માદક ખુશબો વહેતી હતી, ફાગણની ફટકેલી ફોરમ વછૂટતી હતી...ને એવું તો કેટકેટલું ! . પ્રકાશ ધડાકાભેર કહી દે તેમ હતો : ‘આ...એ અંજુ નથી’ પણ હકીકત હતી.અંજુ સામે ઊભી મરક મરક હસતી હતી.તેણે જીન્સનું પેન્ટ અને ટીશર્ટ પહેર્યાં હતાં.વાળ છુટ્ટા હતા.કાળા-સિલ્કી વાળ વચ્ચે ચહેરો વધુ ગોરો અને આકર્ષક લાગતો હતો.આમતો પાકેલ પપૈયા જેવા ઉષ્ણ ચહેરાનો નાક-નકશો જ નહી શરીરની સમગ્ર ભૂગોળ જ બદલાઇ ગઇ હતી. તેમાં તેણે ગોગલ્સ પહેર્યા હતાં ! પાછી ઊભી હતી મોલના સ્ટેચ્યુ પાસે...તે અદલ સ્ટેચ્યુ જ લાગે ! Novels કૂખ નજર અટવાઈ જાય એવું ધુમ્મસ ચારેબાજુ છવાયેલું હતું. ભેજના લીધે વાતાવરણમાં થોડી ઠંડક હતી. શરીરે પરસેવો વળ્યો હતો.દોડવામાં કે ઉતાવળે ચાલવામાં બહારથી ઠંડી... More Likes This સંતાન ની ભૂખ - ભાગ 1 દ્વારા Urmi Sonagara રામ તારી રમતડી - દીપશિખાનું વર્ણન - ભાગ 3 દ્વારા Rupesh Sutariya કારગિલ ગાથા - ભાગ 2 દ્વારા Mansi Desai Shastri આવો ભજવીએ - 2 દ્વારા SUNIL ANJARIA બાબા બંદાસિંહ બહાદુરજી - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri લાલ રીબીન - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri લગ્ન સંસ્કાર - 1 દ્વારા Mansi Desai Shastri બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા