આ પ્રકરણમાં રહેમત અને હેતલ નામની બે મિત્રોની વાત છે. રહેમત હવે ચૌદ વરસની થઈ ગઈ છે અને તેને શાળા છોડવી પડી છે કારણકે તેના નિકાહના આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યારે હેતલ દસમા ધોરણમાં છે અને વધુ અભ્યાસ માટે શહેર જવાની યોજના બનાવી રહી છે. રહેમત પોતાના જીવનમાં થયેલ બદલાવને લઈને ચિંતિત છે, જ્યારે હેતલ તેના ભવિષ્ય માટે મહેનત કરવા માટે ઉત્સુક છે. બંને વચ્ચેની મિત્રતા અને તેમના પરિવાર વચ્ચેના સંબંધો પણ પ્રગટ થાય છે. આ કહાણીમાં યુવકીઓના જીવન, તેમના સપનાઓ અને સામાજિક સંજ્ઞાઓને ઉજાગર કરવામાં આવી છે. મારો શું વાંક ? - 3 Reshma Kazi દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 51.9k 3.4k Downloads 6.9k Views Writen by Reshma Kazi Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સતત બદલાતી ઋતુઓની સાથે સમય પણ માર-ફાડ જઈ રહ્યો હતો. જોતજોતામાં તો નાનકડી રહેમત ચૌદ વરસની થઈ ગઈ. આસિફા પોતાના સફેદ વાળની લટો અને ઓઢણીને સરખી કરતી બાર ફળિયામાં આવી અને જીવનની તડકી-છાયડી જોઈ ચૂકેલા હુસેનાબાનુંને પૂછવા લાગી કે.... અમ્મા! રહેમતને તમે જોઈ? સવારથી એને ગોતું છું. અલ્લાહ જાણે આ છોકરી ફુદરડીની જેમ ક્યાં ફરતી રહે છે. અમ્મા... આ તમારા દીકરાએ જ એને બગાડી છે. ઘરમાં ઇનો પગ રેતો જ નથી. કાલ સવારે સાસરે જાશે તો મારી નણંદબા મને મેણું મારશે કે છોકરીને ઘરમાં રેતા શીખવાડયું જ નથી. હશે મારી વ્હાલી ! હુસેનાબાનું બોલ્યા કે... એની બેનપણી પાહે ગઈ હશે. હમણાં આવી જાશે... તું નાહકની ચિંતા કરેશ. Novels મારો શું વાંક ? માતૃભારતી પર આ મારી પહેલી નવલકથા છે. આ પહેલા માતૃભારતી પર ટૂંકી વાર્તાઓ લખી ચૂકી છું. આ નવલકથાનો વિષય સમાજમાં થતાં બાળલગ્નો અને આગળ જઈને એ જ તૂટતાં લગ... More Likes This વાળની દુકાને વહેમનું વાવાઝોડું દ્વારા Munavvar Ali 4500નું પેન્ટ અને 1500ની શીખ દ્વારા Munavvar Ali અવાવરુ વાવનો અતીત - 1 દ્વારા Ashoksinh jadeja સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 2 દ્વારા AKHIL KUMAR ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 2 દ્વારા Hardik Galiya પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 5 દ્વારા Ashish ગિજુભાઈ ની પ્રેરક વાર્તાઓ આધુનિક ઢબે - 1 દ્વારા Ashish બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા