આ વાર્તામાં લેખક દેવાંગ વ્યક્તિઓની સેવા અને સહકારની વાત કરે છે, જેમાં સહાનુભૂતિના અભાવની ટીકા કરવામાં આવી છે. લેખક કહે છે કે, લોકો વધુ પડતી મદદને સેવા અને સહકાર તરીકે ઓળખે છે, પરંતુ સહાનુભૂતિનો અભાવ છે. લેખક ઉદાહરણ આપે છે કે, જો કોઈ દિવ્યાંગ વ્યક્તિને ૧૦૦ રૂપિયાઓ કે ખોરાક આપવાનો પ્રયાસ કરીએ, તો તે સેવા નથી, પરંતુ માત્ર મદદ છે. તે અન્ય ઉદાહરણો દ્વારા દર્શાવે છે કે સમાજમાં ઘણા લોકો છે, જેમને દિવ્યાંગ લોકોની જીવનશૈલી અને પડકારોની જાણ નથી. લેખક ખાસ કરીને એવા સફળ લોકોનું ઉદાહરણ આપે છે જેમણે પોતાની મુશ્કેલીઓનો સામનો કરી સફળતા પ્રાપ્ત કરી છે, પરંતુ તેઓની ઓળખાણ ઓછા લોકો પાસે છે. આખરે, લેખક સહાનુભૂતિ દર્શાવવાની જરૂરિયાતને રેખાંકિત કરે છે, જે એ સમજવા માટે જરૂરી છે કે દિવ્યાંગ લોકો જીવનને કેવી રીતે જીવતા હોય છે. તારા દિલમાં આ ખટકવું જોઈએ Alpesh Karena દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 5.2k 1.4k Downloads 4.1k Views Writen by Alpesh Karena Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન દિવ્યાંગને માત્ર જોવા, માણવા અને નકારવા કરતા જાણવા અને અનુભવવા વધારે અાલ્હાદાયક...!! સરદાર અને ગાંધીના ગુજરાતમાં મીઠડી ગુજરાતી ભાષા ધરાવતી ગુજરાતી પબ્લિક સામે આજે થોડી શરમજનક અને કટુતા ભરી યુનિક વાત કરવી છે. સેવા અને સહકાર આ બે શબ્દોનું તાંડવ એટલું પ્રચંડ છે કે સહાનુભૂતી શબ્દ પહાડ નીચે દબાઈ ગયો હોય એવું લાગે છે. પણ એનાં પ્રાપ્તિ સ્થાન તરફ નજર કરનાર વ્યક્તિ કેટલા? સેવા અને સહકારથી આગળ સહાનુભૂતી દર્શાવવાની તૈયારી કેટલાની? લગભગ આંગળીના વેઢે ગણી શકાય એટલા પણ નહીં. કોઈ પણ પ્રકારનું દિવ્યાંગ વ્યક્તિ તમને મળે અને તમે એને ૧૦૦ રૂપિયા આપો અથવા તો તેને કઈ ખાવાનું આપો કે પછી More Likes This ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 2 દ્વારા Hardik Galiya પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 5 દ્વારા Ashish ગિજુભાઈ ની પ્રેરક વાર્તાઓ આધુનિક ઢબે - 1 દ્વારા Ashish ભારતીય સૈનિકો રાજ રમતનો ભોગ બન્યા દ્વારા Gautam Patel હેલો.. કોઈ છે? દ્વારા Trupti Bhatt લુચ્ચું શિયાળ દ્વારા Darshana Hitesh jariwala પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 1 દ્વારા I AM ER U.D.SUTHAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા