આ વાર્તા ત્રણ દિવસની ટુરની છે, જેમાં દરેક દિવસની શરૂઆત ગરમ ચા સાથે થાય છે. લોકો શીતળ અને આદ્રતાભર્યા વાતાવરણમાં મજા માણતા હોય છે. એકાએક, મિકી નામનું એક પાત્ર કોઈ ઘટના સર્જે છે, જે વાર્તાને આગળ વધારવા માટે મહત્વપૂર્ણ હોય છે. તુ આવીશ ને ? - ભાગ - ૩ Yashpal Bhalaiya દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 7.7k 1.4k Downloads 3.7k Views Writen by Yashpal Bhalaiya Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ત્રણ દિવસની ટુરના બીજા દિવસની ગુડ મોર્નિંગ થઈ ગઈ. બધા જ ગરમ ચા સાપુતારાની સવારના શીતળ અને આદ્રતાભર્યા વાતાવરણની મજા લુંટતા હતા. એકાએક મિકી અવિનાશ પાસેથી પસાર થઈ. તેણે અવિનાશને ગુડ મોર્નિંગ ! કહ્યું. પણ એને ક્યાં ખબર હતી કે એની તો ગુડ નાઈટ જ નહોતી થઈ. ઈન્સ્ટ્રક્ટર અમિતે મોટેથી બૂમ પાડી, "બ્રેકફાસ્ટ પતાવીને બધા અહીંયા ભેગા થાય." ત્યારબાદ તેણે દિવસ દરમિયાનનું સિડ્યુલ જણાવી દીધુ અને બધાને પાણીની બોટલ સાથે બસમાં બેસી જવા જણાવ્યું. ઝડપથી બધા બસમાં બેસી ગયા. બેની સીટમાં ચિરાગ અને અવિનાશ બાજુ-બાજુમાં બેઠા હતા. તેમનાથી ત્રણ સીટ પાછળ સાથે આવેલા વિરલ અને મિકી બેઠા હતા. ડોન હીલસ્ટેશન Novels તુ આવીશ ને ? વાત છે આભને આલિંગન આપતી ડાંગની ઉત્તુંગ પહાડીઓની, અડીખમ ઉભેલા વુક્ષોને ચૂમતા વાદળોની, સડક પરથી સુસવાટા સાથે પસાર થતા પવનની.જ્યાં પ્રકૃતિ પણ પ્રેમથી ભીં... More Likes This અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા